Mevadna Shriji Bava Lyrics Shrinathji Bhajan

Mewadna
Shreeji Bava Lyrics Shreenathji Devotional Song

મેવાડના
શ્રીજી બાવા ગુજરાતી લિરિક્સ
, Mevadna Shriji Bava Lyrics sung by Nitin Devka, Nidhi
Dholakiya 2021
. Old Shreenathji Bhajan Lyrics.
 

old shrinathji bhajan kirtan dhun song lyrics

મેવાડના
શ્રીજી બાવા Lyrics in Gujarati

મેવાડના
શ્રીજી બાવા,

લેવા
દર્શનના લાહવા

આવ્યો
પ્રભુ હું નાથદ્વાર,

દર્શનની
દેજો મુને લાણ….. 
 

હો
ગોકુલ ના ઓ ગિરિધારી,

મીઠી સી
વેણું બજાવી

સુદ
બુદ્ ભૂલ્યા રે પ્યારે,

વ્રજ ના
સૌ નારને નારી

સુદ
બુદ્ ભૂલ્યા રે પ્યારે,

વ્રજ ના
સૌ નારને નારી

લોક લાજ
ગોપીઓ છોડી,

આવી સૌવ
દોડી રે 

લોક લાજ
ગોપીઓ છોડી,

આવી સૌવ
દોડી રે 

શ્યામ
સુંદર વરને કાજ,

દર્શનની
દેજો મુને લાણ

મેવાડના
શ્રીજી ……..
 

હો
મોરમુકુટ માથે સોહે,

વૈષ્ણવના
મનડા મોહે

રત્ન
આભુષણ અંગે,

ચિત તો
પ્રકૂટીના ભંગે

રત્ન
આભુષણ અંગે,

ચિત તો
પ્રકૂટીના ભંગે

કેસર
તીલંક તો ભાલે,

ચાલે હસ
હસતી ચાલે

કેસર
તીલંક તો ભાલે,

ચાલે હસ
હસતી ચાલે

જોઈ મોહિયા
વ્રજના નરને નાર

દર્શનની
દેજો મુને લાણ

મેવાડના
શ્રીજી ……..
 

Old
Shrinathji Bhajan Song Lyrics

 

Mevadna Shreeji Bava Lyrics English

Mewaad na shriji baava

Leva darshan na laahva

Aavyo prabhu hu naath dwaar

Darshan ni dejo mune laan…. 
 

Ho gokul na
oh giridhaari,

Mithi si
venu bajaavi

Sud budh
bhoolya re pyaara,

Vraj na sau nar
ne naari

Sud budh
bhoolya re pyaara,

Vraj na sau nar
ne naari

Lok laaj
gopio chhodi,

Aavi sau
dodi re

Lok laaj
gopio chhodi,

Aavi sau
dodi re

Shyaam sundarvar
ne kaaj,

Darshan ni
dejo mune laan

Mewaad na
shreeji……
 

Ho mor mukut
maathe sohe,

Vaishnav na
manda mohe

Ratan aabhushan
ange,

Chitt to
prakuti na bhange

Ratan aabhushan
ange,

Chitt to
prakuti na bhange

Kesar tilak
to bhaale,

Chaale has
hasti chaale

Kesar tilak
to bhaale,

Chaale has
hasti chaale

Joi mohiya
vraj na nar ne naar,

Darshan ni
dejo mune laan,

Mevad na shriji
bava……. 
 

Download File

Leave a Comment