Vake Ambode Shrinathji Lyrics

Vanke Ambode Shrinathji Lyrics Gujarati

વાકે અંબેડી શ્રીનાથજી ગુજરાતી
લિરિક્સ
, Vake Ambode Shreenathji
Lyrics
by Madhavdas. Lord Shrinathji Devotional Songs Lyrics 2021.
 

Lord Shrinathji Devotional Songs Lyrics 2021

વાકે અંબેડી શ્રીનાથજી Lyrics in Gujarati

વાકે અંબેડી શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ

શ્રીવલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ

શ્રીવલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ…
 

પાધ બાંધે વાલો જરકસી ને સુદીર વાધા સાજ

પટકા દે છે પચરરંગના સજ્યા તે શોળે શ્રીગાર

પટકા દે છે પચરરંગના સજ્યા તે શોળે શ્રીગાર… 
 

કેસરી તીલક સોહામણા નાસીકા વિશ્ર્વાધાત

ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર

ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર… 
 

હડપતીયે હિરલો જગમગે એના તેજતણો નહિ પાર

અધરબિંબ રસિક છે જળકે છે જ્યોત પ્રકાશ

અધરબિંબ રસિક છે જળકે છે જ્યોત પ્રકાશ…
 

બાહે બાજુબંધ બેરખા હરીના ખેતળીયાળા કેશ

નીરખ્યા ને વળી નીરખું એનો પાર ના પામેશે

નીરખ્યા ને વળી નીરખું એનો પાર ના પામેશે…  
 

ડાબી બાજુએ ગિરિવર ધર્યા ને જમણે કટી મધ્યભાગ

કૃપા કરો શ્રીનાથજી મારા હૈયા ટાઢા થાય

કૃપા કરો શ્રીનાથજી મારા હૈયા ટાઢા થાય…  
 

પાયે ઘુઘરી રણઝણે મોજડિએ મોતીનો હાર

કૃપા કરો શ્રીનાથજી બલીહાર માધવ દાસ

કૃપા કરો શ્રીનાથજી બલીહાર માધવ દાસ…
 

માધવદાસ કહે હરી મારું માગ્યું આપો મહારાજ

લળી લળી કરું વિનંતી મુને દેજો વ્રજમાં વાસ

લળી લળી કરું વિનંતી મુને દેજો વ્રજમાં વાસ… 

વાંકે અંબોડે …….
 

Lord Shrinathji Devotional
Songs Lyrics 2021

 

Vanke Ambode Shrinathji
Lyrics in English

 

Vanke ambode shrinathji ne sundar shyam swaroop

Shri vallabh sut seva kare shri gokul na bhoop

Shri vallabh sut seva kare shri gokul na bhoop…
 

Paagh baandhe vaalo jarkasi ne sundar vaagha saaj

Patka de chhe pachrang na sajya te sole shringaar

Patka de chhe pachrang na sajya te sole shringaar…
 

Kesar tilak sohaamna naasika vishwaghaat

Chibuk ni ati kaanti chhe kanthe motina haar

Chibuk ni ati kaanti chhe kanthe motina haar…
 

Hadpatiye hirlo jagmage ena tej tano nahi paar

Adhar bimb sarik che jalake che jyot prakaash

Adhar bimb sarik che jalake che jyot prakaash…
 

Baahe baajubandh berkha harina khetli yala vaal

Nirakhya ne vali nirakhu eno paar na paamashe

Nirakhya ne vali nirakhu eno paar na paamashe…
 

Daabi baju girivar dharya ne jamane kati Madhya bhaag

Krupa karo shreenathji maara haiya taadha thaay

Krupa karo shreenathji maara haiya taadha thaay… 
 

Paaye ghughari ranjane mojdiye moyi no haar

Krupa karo shreenathji balihaari madhavdas

Krupa karo shreenathji balihaari madhavdas…  
 

Madhavdas kahe hari maaru maagyu aapo maharaj

Lali lali karu vinanti mune dejo vraj ma vaas

Lali lali karu vinanti mune dejo vraj ma vaas

Vanke ambode shreenathji…. 
 

Download File

Leave a Comment