Shriji Avo Te Rang Mane Lyrics Shreenathji Bhajan

 Shreeji Aavo
Te Rang Lyrics Gujarati – Shrinathji Bhajan

શ્રીજી
આવો તે રંગ મને લિરિક્સ ગુજરાતીમાં
, Shreeji
Aavo Te Rang Mane Lyrics
Traditional. Devotion to Lord Shrinathji is such that
worshiping him does not affect any other illusion in the world.
 

image of shriji aavo te rang mane lyrics

શ્રીજી
આવો તે રંગ મને સિદ લગાડ્યો Lyrics in Gujarati:

શ્રીજી
આવો તે રંગ મને સિદ લગાડ્યો

બીજો
ચડતો નથી એકોય રંગ વિઠ્ઠલનાથ

આવોતે રંગ
મને સિદ લગાડ્યો

શ્રીજી
આવો તે રંગ મને સિદ લગાડ્યો…
 

હુતો
વ્રજમાં ગઈ ને મારું મન મોયું

મારી
જાખી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ    

આવોતે રંગ
મને સિદ લગાડ્યો

શ્રીજી
આવો તે રંગ મને સિદ લગાડ્યો…
 

મારે
રહેવું અહીયાં ને મેળ તારો થયો

હવે કેમ
કરી ટાણા જાય વિઠ્ઠલનાથ

આવોતે રંગ
મને સિદ લગાડ્યો

શ્રીજી
આવો તે રંગ મને સિદ લગાડ્યો…
 

શ્રીનાથજીના
જૂના ભજન કીર્તન લીરિક્સ:

 

Shriji Aavo
Te Rang Lyrics In English  

Shriji  aavo te rang mane sid lagaado

Bijo chadto
nathi ekoy rang vitthalnaath

Aavo te rang
mane sid lagaado

Shreeji  aavo te rang mane sid lagaadyo… 
 

huto
vrajmaa gai ne maaru man moyu

maari jakhi
puravni prit vithalnath

Aavo te rang
mane sid lagaado

Shriji  aavo te rang mane sid lagaadyo… 
 

Mare rhevu
ahiya ne mel taaro thayo

Have kem kri
tanaa jaay vidhallnath

Aavo te rang
mane sid lagaado

Shreeji  aavo te rang mane sid lagaadyo… 
 

Download File

Leave a Comment