Vinavu Re Tamne Yamuna Maharani Ma Lyrics in Gujarati
વિનવું રે તમને ધન્ય રે યમુનામા,
Vinavu Re Tamne Dhanya Re Yamuna Lyrics ગુજરાતીમા. Best of Shree Yamunaji Bhajan
Lyrics and also get mp3 song.
વિનવું રે તમને યમુનામા Lyrics in Gujarati
(વિનવું રે તમને ધન્ય રે યમુનાજીમા,
કૃપાળુ યમુનાજીમાં
દાસીને દર્શન દેજો મોરી મા...)..2
નિરને રે વળી ધીર રે ગંભીરમા,
મહામધ્ય દરીયો ભરીયો મા,
દૈવી જીવને કારણ વ્રજમાં વસિયા મોરી મા
વિનવું રે તમને....
કરમા રે લીધી કમળની માળા મા
ધીમે પગલે ચાલ્યા મા,
શ્યામ સુંદરના કંઠમાં રોપવા ચાલ્યા મોરી મા
વિનવું રે તમને....
સૂરજ દેવતાના દિકરી રે યમનાજીમા
યમરાજાનાં બેની મા,
વિરને વચને બાંધી અધમ ઉધાર્યા મોરી મા
વિનવું રે તમને....
બેઉ કર જોડી કરું રે વિનંતી મા,
વ્રજમાં વાસ દેજો મા,
નિકુંજમાં લેજો અમને તાણી મોરી મા
વિનવું રે તમને....
Yamunaji Bhajan Lyrics, mp3 song
Vinavu Re Tamne Dhanya Yamunaji Lyrics in English
Vinavu Re Tamne Dhanya Re Yamunaji ma
Krupaalu Yamunaaji Ma
Daasi Ne Darshan Dejo Mori Maa
Nir Ne Re Vali Dhir Re Gambhirma
Mahaa Madhya Dariyo Bhariyo Ma
Daivi Jivane Kaaran Vraj Ma Vasiya Mori Ma
Vinavu Re Tamne…
Karama Re Lidhi Kamal Ni Maala Ma
Dhime Pagale Chaalya Ma
Shyaam Sundar Na Kanth Ma Ropava Chaalya Mori MA
Vinavu Re Tamne….
Suraj Devataa Na Dikari Re Yamanaji Ma
Yamaraja Na Beni Ma
Vir Ne Vachane Baandhi Adham Udharyaa Mori Ma
Vinavu Re Tamne
Beu Kar Jodi Karu Re Vinanti Ma
Vraj Ma Vaas Dejo Ma
Nikunj Ma Lejo Amne Taani Mori Ma
Vinavu Re Tamne…
Here the end of Vinavu Re Tamne Dhanya Yamuna, Yamunaji Bhajan. If you
find any mistake in lyrics words, please write the correct words in comment
box.