Eva Yamunaji Na Naam Lyrics Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, April 30, 2021

Eva Yamunaji Na Naam Lyrics Gujarati

એવા યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે, Eva Yamunaji Na Naam Lyrics ગુજરાતીમાં, written by Madhavdas.Yamunaji Bhajan Lyrics, Mp3 Song.
 
YAMUNAJI-BHAJAN-LYRICS-MP3-SONG-DOWNLOAD

એવા યમુનાજીના નામ, Yamujina Nam Amne Pran Pyara Che Lyrics in Gujarati

 
એવા યમુનાજીના નામ
એવા યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે,
એવા મહારાણીજીના પાન,
એવા મહારાણીજીના પાન અમને પ્રાણ પ્યારા છે,
 
સૂરજ દેવતાની દીકરીને યમરાજાની બેનડી..2
વરીયા ચૌદ ભુવનના નાથ અમને પ્રાણ પ્યારા છે…2
એવા યમુનાજીના નામ
એવા યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે,
 
શ્યામ ઘાટે ગોકુલ વાટે ઠકરાણી ઘાટે બિરાજતા..2
આરતી વિશ્રામ ઘાટે થાય અમને પ્રાણ પ્યારા છે...2
એવા યમુનાજીના નામ
એવા યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે,
 
તાલ મૃદંગને વેણુ વાગે શોભાનો નહીં પાર રે…2
બલિહારી જાય માધવદાસઅમને પ્રાણ પ્યારા છે..2
એવા યમુનાજીના નામ
એવા યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે,
એવા મહારાણીજીના પાન,
એવા મહારાણીજીના પાન અમને પ્રાણ પ્યારા છે,
 

Yamunaji Bhajan Lyrics

 

Yamunaji Bhajan, Eva Yamunaji Na Naam Amne Lyrics in English

 
Eva Yamunaji Na Naam
Eva Yaminaji Na Nam
Amne Pran Pyara Che
Eva Maharaniji Na Pan
Eva Maharaniji Na Pan
Amne Pran Pyaara Che
 
Suraj Devataani Dikari Ne
Yamaraja Ni Benadi
Variya Chaud Bhuvnana Naath,
Amne Pran Pyara Che
Eva Yamunaji Na Naam
Eva Yaminaji Na Nam
Amne Pran Pyara Che
 
Shyaam Ghaate Gokul Vaate,
Thakaraani Ghaate Biraajta
Aarti Vishraam Ghaate Thaay,
Amne Pran Pyaara Che
Eva Yamunaji Na Naam
Eva Yaminaji Na Nam
Amne Pran Pyara Che
 
Taal Mrudang Ne Venu Vaage,
Shobhaano Nahi Paar Re
Balihaari Jaay Maadhav Daas, 
Amne Pran Pyaara Che
Eva Yamunaji Na Naam
Eva Yaminaji Na Nam
Amne Pran Pyara Che
Eva Maharaniji Na Pan
Eva Maharaniji Na Pan
Amne Pran Pyaara Che
 
 
Here the end of Eva Yamunaji Na Naam Amne Praan Pyaara Che Gujarati song. If you find any mistake in lyrics words, please write correct words in comment box.
 
Yamunaji Na Nam Amne mp3, song Download
 
 
 
To get every day Yamunaji Bhajan song, mp3, lyrics image, please follow us on Facebook and Pinterest