Tali Padi Ne Ram Naam Boljo Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, July 8, 2025

Tali Padi Ne Ram Naam Boljo Lyrics in Gujarati

Tali Padine Ram Naam Bojlo Re Lyrics Dhun

તાળી પાડીને રામ નામ બોલજો રે લીરીક્સ ગુજરાતી Tali Padi Ne Ram Naam Boljo Lyrics Gujarati Dhun: This is new gujarati devotional dhun sung in seri satsang, mandir and katha. Tali Padi Ram Naam Boljo Re is also sung as shri ram bhajan in temple and lok dayara bhajan program.
 
Tali Padi Ne Ram Naam Boljo Lyrics in Gujarati

તાળી પાડીને રામ નામ બોલજો રે Lyrics in Gujarati

તાળી પાડીને રામ નામ બોલજો રે
તમારા અંતરના પડદા ખોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રે

તાળી પડતા જે શરમાય છે રે
એનો એળે અવતાર વયો જાય છે રે
તાળી પાડીને રામ નામ બોલજો રે

તાળી પાડી મીરા બાઈ રાણીએ રે
એના ઝેર પીધા છે વન માળી એ રે
તાળી પાડીને રામ નામ બોલજો રે

તાળી પાડી શબરીબાઈ ભીલડીએ રે
એના  એઠાં તે બોર આરોગિયા રે
તાળી પાડીને રામ નામ બોલજો રે

તાળી પાડી નરસિહ મેહતા નાગરે રે
એની હૂંડી સ્વીકારી કોરા કાગળ  રે
તાળી પાડીને રામ નામ બોલજો રે

તાળી પાડી નગર શેઠ વાણિયે રે
એના છેલ્લેયા ને ખંડ્યો છે ખાણીયે રે
તાળી પાડીને રામ નામ બોલજો રે

તાળી પડતા જે શરમાય છે રે
એનો અધૂરો અવતાર જાય છે રે
તાળી પાડીને રામ નામ બોલજો રે
 

New Gujarati Dhun Lyrics 2025

1.
2.
3.
4.