Bam Bam Lehri Om Shiv Laheri Bhajan Lyrics Gujarati
બમ બમ લહેરી ૐ શિવ લહેરી લીરીક્સ ગુજરાતીમાં Bam Bam Lehari Om Shiv Lehari Lyrics is written by traditional and sung by many gujrati singers. Bam Bam Laheri Om Shiv Laheri is Bholanath bhajan song, performed in bhajan santvani, lokdayara and satsang in swavan maas.
બમ બમ લહેરી ૐ શિવ લહેરી Lyrics in Gujarati
બમ બમ લહેરી ૐ શિવ લહેરી સબ ગાવે
અગડ બમ શિવ લહેરી, અગડ બમ શિવ લહેરી
ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ પાણી બોલે
શિવ લહેરી રે ૐ શિવ લહેરી
બમ બમ લહેરી ૐ શિવ લહેરી સબ ગાવે
અગડ બમ શિવ લહેરી, અગડ બમ શિવ લહેરી
નારદજીની વીણા બોલે, ડમડમ ડમરુ બોલે
શિવ લહેરી રે ૐ શિવ લહેરી
બમ બમ લહેરી ૐ શિવ લહેરી સબ ગાવે
અગડ બમ શિવ લહેરી, અગડ બમ શિવ લહેરી
શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે
શિવ લહેરી રે ૐ શિવ લહેરી
બમ બમ લહેરી ૐ શિવ લહેરી સબ ગાવે
અગડ બમ શિવ લહેરી, અગડ બમ શિવ લહેરી
બ્રહ્માજીના વેદ બોલે, અંતરના ભેદ ખોલે
શિવ લહેરી રે ૐ શિવ લહેરી
બમ બમ લહેરી ૐ શિવ લહેરી સબ ગાવે
અગડ બમ શિવ લહેરી, અગડ બમ શિવ લહેરી
નરસિંહનો કેદારો બોલે, સંગ એકતારો બોલે
શિવ લહેરી રે ૐ શિવ લહેરી
બમ બમ લહેરી ૐ શિવ લહેરી સબ ગાવે
અગડ બમ શિવ લહેરી, અગડ બમ શિવ લહેરી