Om Jay Shiv Omakara Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, August 9, 2024

Om Jay Shiv Omakara Lyrics in Gujarati

Om Jay Jay Shiv Omkara Mahadev Bhajan Lyrics

ૐ જય જય શિવ ઓમકારા Om Jay Jay Shiv Omkara Lyrics song has penned by traditional and sung by Gujrati lokgayak singer in santvani and shravan maas.
 
mahadev na gujarati bhajan dhun lyrics

| ૐ જય શિવ ઓમકારા ગુજરાતી લિરિક્સ |

ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાય
જય શિવ ઓંકારા, સ્વામી શિવઓંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાગી ધારા.
ૐ જય જય શિવ ઓમકારા...

અકાનન ચતુરાનન, પંચાનન રાજે,
શિવ પંચાનન રાજે
હંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે.
ૐ જય જય શિવ ઓમકારા...

દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે,
શિવ દસ ભુજ સોહે
તીનો રૂપ નિરખતાં ત્રિભુવન જન મોહે,
ૐ જય જય શિવ ઓમકારા...

અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી,
શિવ રુણ્ડમાલા ધારી
ચંદન મૃગમદ સોહે ભાલે શુભ કારી.
ૐ જય જય શિવ ઓમકારા...

શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે,
શિવ વાઘામ્બર અંગે
સનકાદિક બ્રહ્માદિક ભુતાદિક સંગે.
ૐ જય જય શિવ ઓમકારા...

લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે,
શિવ પાર્વતી સંગે
અર્ધાંગી અરુ ત્રિભંગી સિર સોહત ગંગે.
ૐ જય જય શિવ ઓમકારા...

કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા,
શિવ ચક્ર ત્રિશૂલ ધર્તા
જગકર્તા, જગભર્તા જગકા સંહર્તા.
ૐ જય જય શિવ ઓમકારા...

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા,
શિવ જાનત અવિવેકા
પ્રણવ અક્ષર મધ્યે યે તીનો એકા.
ૐ જય જય શિવ ઓમકારા...

ત્રિગુણ શીવજી કી આરતી, જો કોઇ ગાવે,
શિવ જો કોઇ ગાવે
કહત શિવાનન્દ સ્વામી મનવાંછિત ફલ પાવેં.
ૐ જય જય શિવ ઓમકારા
ૐ જય જય શિવ ઓમકારા...