Jivan Dhanya Bani Jaay Santona Sangma Lyrics Dhun
જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં લીરીક્સ ગુજરાતી Jivan Dhanya Bani Jay Santo Na Sang Ma Lyrics Gujarati Dhun : This is gujrati Devotional song type dhun. In Gujarat so many people like to sing Jivan Dhanya Bani Jay Santona Sang Ma dhun in their house, temple and seri satsang.
જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં Lyrics in Gujarati
હે જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં
જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં
હે સંતોના સંગમાં ભક્તિના રંગમાં
સંતોના સંગમાં ભક્તિના રંગમાં
હે જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં
જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં
હે સંતોનો સંગ સાચો પારસમણી છે
સંતોનો સંગ સાચો પારસમણી છે હે
હે લોઢું તો સોનું બની જાય સંતોના સંગમાં
લોઢું તો સોનું બની જાય સંતોના સંગમાં
હે જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં
જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં હે
સંતોના સંગમાં ચંદન સુવાસ છે
સંતોના સંગમાં ચંદન સુવાસ છે હે
હે અંગ અંગ શીતળતા થાય સંતોના સંગમાં
અંગ અંગ શીતળતા થાય સંતોના સંગમાં
હે જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં
જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં હે
સંતોના સંગમાં આનંદ અપાર છે
સંતોના સંગમાં આનંદ અપાર છે
હે બેડો તારો પાર થઈ જાય સંતોના સંગમાં
બેડો તારો પાર થઈ જાય સંતોના સંગમાં
હે જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં
જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં હે
ભક્તો કહે સદા સંતોને સેવજો
ભક્તો કહે સદા સંતોને સેવજો
હે ચોરાસીના ફેરાવટી જાય સંતોના સંગમાં
હે ચોરાસીના ફેરાવટી જાય સંતોના સંગમાં
જીવન ધન્ય બને જાય સંતોના સંગમાં
જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં
Gujarati Lakheli Dhun Lyrics
1.
2.
3.
4.