Sayba Ni Nagri Javu Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, April 17, 2025

Sayba Ni Nagri Javu Lyrics in Gujarati

Sayba Ni Nagari Javu Song Lyrics Gopal Bharvad

Sayba Ni Nagri Javu Lyrics in Gujarati સાહેબાની નગરી જાવું લિરિક્સ ગુજરાતીમાં: Song: Sayba Ni Nagari, Singer: Gopal Bharwad, Kavi Rabari, Artist: Karan Rajveer, Bhavika Khatri,Sanjay Raval, Urmilaben Raval, Daksha, Lyrics: Rajan Rayka, Dhaval Motan, Music: Jitu Prajapati.
 
Sayba Ni Nagari Javu Song Lyrics Gopal Bharvad

સાહેબાની નગરી જાવું લિરિક્સ ગુજરાતીમાં

હો પિયુના પાણીયા રે પાણી ભર્યાનો કોડ રે
હે સારસ પંખી જેવી તારી મારી જોડ રે
હો પિયુના પાણીયા રે પાણી ભર્યાનો કોડ રે
હે સારસ પંખી જેવી તારી મારી જોડ રે
ઉજવો છે તારા આંગણે તુલસીનો છોડ રે
લઈ જાને ચોરીએ હાથ પકડી
સાહેબાની નગરી જાવું સાહેબાની નગરી
હે સારસ પંખી જેવી તારી મારી જોડ રે
આયકાના છેડા સુધી રેવું તારી જોડ રે
લઈ જાવું ચોરીએ હાથ પકડી
સાહેબાની નગરી જાવું સાહેબા નાગરી

હો જિંદગી વેચી લઈશું આપણે અડધા ભાગે
દુખ મારા ભાગે બધા સુખ તારા ભાગે
આયખું વેચી લઈશું આપણે અડધા ભાગે
આંસુ મારા ભાગે બધો હરખ તારા ભાગે
હો પિયુના પાણીયા રે પાણી ભર્યાનો કોડ રે
હે સારસ પંખી જેવી તારી મારી જોડ રે
લઈ જાને ચોરીએ હાથ પકડી
સાહેબાની નગરી જાવું સાહેબાની નગરી
લઈ જાવું ચોરીએ હાથપકડી
સાહેબાની નગરી જાવું સાહેબાની નગરી

તારા માટે રોંધું ને તને ખવરાવું
કેદી કરમે ભાગે બંસે મારા આવું
હો તારા હાથે મારી તિજોરી ચાવી
રોમ મારો લાવશે ઘડી ક્યારે આવી
હો મેદી રચાશે મારી તારા નામે
આવશુંજેદી અમે તારા સરનામે
હો રજવાડી જાનુ લઈ આવશું તારા ગામે
વિધિવત રીતે લઈ જાશું સૌની હામે
હો પિયુના પાણીયા રે પાણી ભર્યાનો કોડ રે
હે સારસ પંખી જેવી તારી મારી જોડ રે
લઈ જાને ચોરીએ હાથ પકડી
સાહેબાની નગરી જાવું સાહેબાની નગરી
લઈ જાવું ચોરીએ હાથપકડી
સાહેબાની નગરી જાવું સાહેબાની નગરી

હો તારી દુનિયાને તારા બધા લોકો
એમની સાથે રહેવાનો મળશે ક્યારે મોકો
હો ચાલવું છે તારી હારે મિલાવી કદમ રે
લખ ચોરાસી ફેરાને મારે પર જનમ રે
હો આઈ ખાના ચોપડે તારી ચિતરેલી વાત રે
રંગ ભરી જાય જો થાય મુલાકાત રે
હાથમાં પરોવાઈ જાય જો મારો હાથ રે
સારા સમયની થાય શુભ શરૂઆત રે
હો પિયુના પાણીયા રે પાણી ભર્યાનો કોડ રે
હે સારસ પંખી જેવી તારી મારી જોડ રે
લઈ જાને ચોરીએ હાથ પકડી
સાહેબાની નગરી જાવું સાહેબાની નગરી
લઈ જાવું ચોરીએ હાથપકડી
સાહેબાની નગરી જાવું સાહેબાની નગરી