Kambi Kadala Ni Jod Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, April 17, 2025

Kambi Kadala Ni Jod Lyrics in Gujarati

Kabmi Kadla Ni Jod Lyrics Gopal Bharwad New Love Song

કાંબી કડલાની જોડ લિરિક્સ ગુજરાતીમાં Kambi Kadala Ni Jod Lyrics in Gujarati:Singer: Gopal Bharwad, Producer: Red Velvet Cinema, Lyrics: Hari Bharwad, Music: Shashi Kapdiya. 
 
Kabmi Kadla Ni Jod Lyrics Gopal Bharwad New Love Song

કાંબી કડલાની જોડ લિરિક્સ ગુજરાતીમાં

એ લાવું માલણ કામબી કડલાની રે જોડ
એ લાવું માલણ કામબી કડલાની રે જોડ
તારા ઓઢને ટંકાવું કસુંબલ કોર રે
એ કેવી ભાગસાળી હસે ધર ની ભીતળીયુ
જેદી ગારુ રે કરવા આવશે
ઓલી ગોરી હાથ વાળીયુ
આવો માલણ ભેળા ભરશું આપણ ડગલાં
લાવું હું માલણ તને મનગમતા કડલા

એ ઉગમણા ગરજા મેહુલા લાગે મને વાલા
ધરતી ની જાણે ફોરમ છુટે પગલા પડે તારા
એ ડગ ભરે ડોઢl  ધરણી જીલે નઈ ભાર
મલક ફયરો મે ભાળી આવી નાર
એ ગોરો એનો વાન ને આંખે આન્જે હોયરો
નેણલા લાગીયા ને ઉકેલાયો પ્રેમ નો કોયડો
એ માનો તો માલણ ને જઈ કોઈ મનાવો
હજમે તો કોઈ એને હમજાવો રે

દેવા રે તમે મારે વાળી દેહ ના કોલ રે
મીઠા રે માલણ હવે બોલે તું બોલ રે
એ જીવતર જીવવા ના માલણ લાગે દાડા હારા
હેલ ભરી ને આવસો તો રુડુ લાગસે ઘરનું માણા
એ વન ની રે વનરાયુ ને પંખીડા પુરે સુર રે
તામારા પગલે માલણ મહકે ઘરાની ઘુળ રે
માને તો કોઈ માલણ રે મનાવો રે
આવો માલણ ભેળા ભરશું આપણ ડગલાં
લાવું હું માલણ તને મનગમતા કડલા