Malan Manga Mokliye Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, April 17, 2025

Malan Manga Mokliye Lyrics in Gujarati

Malan Manga Mokaliye Lyrics Gopa Bharwad Song

માલણ માંગા મોકલીયે લિરિક્સ Malan Manga Mokliye Lyrics in Gujarati: Singer : Gopal Bharwad, Artists: Kuldeep Mishra, Hiral Poriya, Lyrics: Jayesh Zalasar, CD Dhonoj, Music : Vipul Prajapati
 
Malan Manga Mokaliye Lyrics Gopa Bharwad Song

માલણ માંગા મોકલીયે લિરિક્સ ગુજરાતીમાં

તને પામવા ને હું તો બધી હતો વટાવી જાવું
તું આબાદ કરી દેખાવું બરબાદ થઈ જાવ
આ દુનિયાની માટે નોખું નજરાણું મેલી જાશું
કા તો ભવના વળી જાશું કા દાખલો બની જાશું

હે અંતરના ઉમરે આવ્યા અંતરના ઉંમરે આવ્યા
હે હવે ઘરના ઉમરે આવો હવે ઘરના ઉમરે આવો
ઘરના ઉંમરે આવ્યા હવે ઘરના ઉમરે આવો
અરે દલની ડેલીઓથી ઘરની ડેલીએ પગલાં પાડો
તમે કહેતા હોય તો માલણ હવે માંગા રે મોકલીએ
આ તમે કહેતા હોય તો માલણ હવે માંગા રે મોકલીએ

સાચું પાયું ચૂકતું નથી કોક દિએ ભારે આવશે
ખોટી વાતો કરી દુનિયા પ્રેમને કલંક લગાડશે
હે હવે કર્યા છે તો પૂરેપૂરા કરી જાણો
હૈયાનું હેત પૂરી ભવની રંગોળી સજાવો
અરે કહેતા હોય તો માલણ હવે માંગા રે મોકલીએ
હા તમે કહેતા હોય તો વાલી આગળ વાતો રે ચલાવીએ

હો અવાવરી થઈ ગઈ છે આપણા સપનાની મેડીયું
પાહે બેઠીને વાલી આપણે સજાવશું
હો પરણ્યા ભાઈબંધો પરણી તારી સહેલીયું
વર્ષો વીત્યા તે હજી કઈ નથી વિચાર્યું
હો મારી બાથી કામ ન થાતું મને નથી રે જોવાતું
તમે લાગણીઓ વેચી દીધી કેમ દલડું ના દુભાતું
હે તમારા હાથ મહેંદીવાળા ઘરના બેડલે લગાવો
તમે વહુ વારું બનીને હરખની હેલી લાવો
કહું છું કહેતા હોય તો માલણ હવે માંગા રે મોકલીએ
હા તમે કહેતા હોય મારી માલ તો માંગા રે મોકલીએ

હો નેણલાની માયા લાગી મનથી મન મળ્યું
ક્યારે અમારા નામની ચોળાવશો પીઠિયું
હો એક વેળા એ તને મુજ વિના કઈ ના સુજતું
ભૂલી ગયા કે કેવી લખતા તા ચીટીયું
હો આભ ગળી ગયું કે પછી ધરતીમાં હમાયા
અરે લાડ ભરી લાગણીયું એ અરમાનો ક્યાં ગયા
હે અંતરના ઉમરે આવ્યા હવે ઘરના ઉમરે આવો
અરે દલની ડેલીયેથી ઘરની ડેલીએ પગલાં પાડો
તમે કહેતા હોય તો માલણ હવે માંગા રે મોકલીએ
કહેતા હોય તો વાલી હવે કંકુ ના રે કરીએ
હા તમે કહેતા હોય તો વાલી હવે જીવ રે પાથરીએ 

ગોપાલ ભરવાડના નવા ગીતના લિરિક્સ