Vala Teri Venu Na Sur Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, April 17, 2025

Vala Teri Venu Na Sur Lyrics in Gujarati

Wala Tari Venu Na Sur Lyrics Song Gopal Bharvad

વાલા તારી વેણુના સુર લિરિક્સ ગુજરાતીમાં Vala Teri Venu Na Sur Lyrics in Gujarati: Song :- VALA TARI VENU NA SUR, Singer :- GOPAL BHARWAD - TEJAL THAKOR, Lyrics :- JASHVANT GANGANI, Music :- VISHAL VAGHESHWARI.

Wala Tari Venu Na Sur Lyrics Song Gopal Bharvad

વાલા તારી વેણુના સુર લિરિક્સ ગુજરાતીમાં  

હે વાલા તારી વેણુના સુર
હે વાલા તારી વેણુના સુર
હૈયાને કરતા બે હાલ રે
હે નેણે નિંદરડી ના આવે
કેવા કામણ તે કીધા ગોપાલ
હે ગોરી તારા નેણોના તીર
કાળજડા પર કરતા વાર રે
હે તારી કેડનો ઉલાળો
કાળી આંખડીનો ચાળો
મારા દલડામાં કરતો ધમાલ
હે વાલા તારી વેણુના સુર
હૈયાને કરતા બેહાલ રે
હે ગોરી તારા નેણો નાતીર
કાળજડા પર કરતા વાર

રે હો કાન કેવી તે માયા જગાડી રે
હો મારા તન મનમાં પ્રીત્યું જગાડી રે
હે સુનો મન ગમતી રાધા રૂપાળી રે
પ્રીત્યુ જન્મો જનમની અમારી રે
હે મારી ચુંદડીને કોર
બોલે જીણાજીણા મોર
હે મારી ચુંદડીને કોર
બોલે જીણાજીણા મોર
મારા અંતરમાં ઉડે ગુલાલ
હે ગોરી તારા નેણોના તીર
કાળજડા પર કરતા વાર રે
હે વાલા તારી વેણુના સુર  
હૈયાને કરતા બેહાલ રે

હે મારા કાળજડે આવી પુરાણોરે
હે લાગી જીવથી વધારે તું વાલો રે
હે રુદિયાના રંગે રંગાણો રે
હા મારા ધડકનનો શ્વાસ તું નિરાળો રે
હે તારા મીઠા મીઠા બોલ
એના થાય નહીં મોલ
હે તારા મીઠા મીઠા બોલ
એના થાય નહીં મોલ
મને મન ગમતું કરતો રે વાલ
ગોરી તારા નેણોના તીર
કાળજડા પર કરતા વાર રે
હે વાલા તારી વેણુના સુર
હૈયાને કરતા બે હાલ રે
કાળજડા પર કરતા વાર રે