તસ્વીર લિરિક્સ ગુજરાતીમા - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, February 24, 2023

તસ્વીર લિરિક્સ ગુજરાતીમા

Tasveer Song Lyrics in Gujarati -Gaman Santhal

તસ્વીર Tasvir is new bewafa gujarati song 2023 sung by Gaman Santhal and Lyrics is penned by Mitesh Barot, music in this bewafa song is compsed by Amit Barot and video is released by Rajeshree Digital label.   

Gaman Santhal new love song 2023

તસ્વીર Lyrics in Gujarati

તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે
તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે
ફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવે
ફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે

હો કીધા વના જતા રહ્યા કઇ રે દુનિયામાં
યાદ બની રહી ગયા તમે આ રુદિયામાં
જતા રેશો વિચાર્યું નતું મેં સપનામાં
જોવા ક્યારે મળશો ઘર ગલી ને ફળીયામાં
દુનિયામાં કોઈ ના આવે તમારી રે તોલે
દુનિયામાં કોઈ ના આવે તમારી રે તોલે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે
ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે

સાથે જીવવાના બધા સપના તૂટી ગયા
કુદરત ની સામે અમે રડતા રે રહી ગયા
જે નહિ આવે પાછા એની વાટ જોતા રહી ગયા
જુદાઈ ના લેખ કેવા લખી ને તમે ગયા
તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે
તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે


ગમન સાંથલ ના નવા બેવફા ગીત લિરિક્સ ૨૦૨૩ 

Mp3 Song ડાઉનલોડ કરવા માટે