ભગવાન સલામત રાખે લિરિક્સ ગુજરાતીમાં - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, February 24, 2023

ભગવાન સલામત રાખે લિરિક્સ ગુજરાતીમાં

Bhagwan Salamat Rakhe Lyrics - Gaman Santhal

ભગવાન સલામત રાખે Bhagvan Salamat Rakhe is new gujarati sad song 2023 sung by Gaman Santhal while lyrics of this song is written by Rajan Rayka and Dhaval Motan. Music is composed by Jitu Prajapati and Video song released by Amara Muzik. 

gaman santhal new sad song 2023

ભગવાન સલામત રાખે Lyrics in Gujarati  

હો અમારી ઉમર તમને રે લાગે ...
અમારી ઉમર તમને રે લાગે
અમારી ઉમર તમને રે લાગે
તમને મારો ભગવાન સલામત રાખે
મળી જાય બધુ જે તુ રે માંગે
મળી જાય બધુ જે તુ રે માંગે
તમને મારો ભગવાન સલામત રાખે

હો ખુટતુ હોય તો વિધાતા ના થઈ જાય
મારા નસીબ નુ તમને મળી જાય
તારા માટે દિલ મારુ દુઆ રે માંગે
તારા માટે દિલ મારુ દુઆ રે માંગે
તમને મારો ભગવાન સલામત રાખે
અમારી ઉમર તમને રે લાગે
તમને મારો ભગવાન સલામત રાખે

હો જેમ સોનાને કોઈ દાડો કાટ નઆવે
એમ તમારા જીવન માં ખોટ ન આવે
કોંટો હોય એવી કોઈ વાત ન આવે
ખુશીઓના દરિયામા ઓટ ન આવે
હો રોમ તારા જીવનમા ખુશીયો લઈ આવે
મન મા વિચારેલુ પળમા થઈ જાય
સુખ ને છોંયા તારા મોથે રે રાખે
સુખ ને છોંયા તારા મોથે રે રાખે
તમને મારો ભગવાન સલામત રાખ
અમારી ઉમર તમને રે લાગે
તમને મારો ભગવાન સલામત રાખે

હો હે તને હવે લઈએ હિંડોળે ઝુલવા
કાયમ જોવા માંગુ તમને મલકતા
ફુલોની વાડી મા કાયમ રહો ફરતા
સુખ-સાગર મા જેમ મોતીડા તરતા
તારા હાથની રેખામા ભલે ન હોય
તોય તને મળી જાય સુખને છાયા
મારા અંતરના ઓરડે બાધા રે રાખે
તારી અંતરના ઓરડે બાધા રે રાખે
તમને મારો ભગવાન સલામત રાખે
અમારી ઉમર તમને રે લાગ
તમને મારો ભગવાન સલામત રાખે

ગમન સાંથલ ગુજરાતી સેડ સોંગ લિરિક્સ ૨૦૨૩