Soneri Moliyu Sundar Soneri Moliyu Kirtan Lyrics

Soneri Moliyu Sundar Lyrics | Premanand
Swami Kirtan

સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું, Soneri
Moliyu Sundar Lyrics in Gujarati:
is Swaminarayan Old Bhajan Kirtan Lyrics by
Premanand Swami.
 

Soneri Moliyu Sundar Kirtan Lyrics

સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું લિરિક્સ ગુજરાતી

સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું, ધર્મકુંવરનું

મોતીડે મોળિયું સુંદર મોતીડે મોળિયું, રસિક
સુંદરનું

સોનેરી મોળિયું સુંદર… 
 

ભાલ વિશાળમાં સુંદર ભાલ વિશાળમાં, તિલક
કેસરનું

ભૃકુટી સુંદર જાણિયે ભૃકુટી સુંદર રે, ઘર
મધુકરનું

સોનેરી મોળિયું સુંદર… 
 

કરણે કુંડળિયાં કાજુ કરણે કુંડળિયાં, જડિયલ
મોતિયે

ગોળ કપોળમાં ઝળકે ગોળ કપોળમાં, ઝળહળ
જ્યોતિયે

સોનેરી મોળિયું સુંદર… 
 

નેણાં રંગીલા લાલ નેણાં રંગીલા લાલ, કમળની
પાંખડી

પ્રેમાનંદ નીરખી છબી પ્રેમાનંદ નીરખી રે, ઠરી
છે આંખડી

સોનેરી મોળિયું સુંદર… 
 

Soneri Moliyu Sundar Lyrics in English

Soneri moliyu sundar soneri moliyu

Dharm kuvar nu,

Motide moliyu sundar motide moliyu

Rasik sundar nu,

Soneri Moliyu Sundar… 
 

Bhaal vishaal ma sundar bhaal vishaal
ma

Tilak kesar nu,

Bhrukuti sundar jaaniye bhrukuti sundar
re

Dhar madhukar nu,

Soneri Moliyu Sundar… 
 

Karane kundaliya kaaju karne kundaliya

Jadiyal motiye,

Gol kapolma jalake gol kapolama

Jalhal jyotiye,

Soneri Moliyu Sundar…
 

Nena rangila laal nena rangila laal

Kamal ni paankhadi,

Premanand nirakhi chhabi premanand
nirkhi re

Thari chhe aankhadi,

Soneri Moliyu Sundar… 
 

Premanand Swami Kirtan Lyrics

 

Soneri Moliyu Sundar Mp3 Online
Download File

Leave a Comment