Eva Sant Hari Ne Pyara Re Song Lyrics

એવા સંત હરીને પ્યારા રે, Eva Sant Hari Ne Pyara Re Lyrics by Premanand Swami. Latest Mp3
song
of Swaminarayan Bhajan Collection 2021, free download. Premanand Swami
Kirtan Lyrics. 
 

premanand-swami-kirtan-lyrics-mo3-song-download

 

Eva Sant Hari Ne Pyara Re Lyrics in Gujarati, Premanand Swami Kirtan 2021

 
એવા સંત હરીને પ્યારા રે…2

એથી ઘડીયે ના રહે વ્હાલો ન્યારા રે

(મહીમા હરીનો સારી પેઠે જાણે

મન અભિમાન તેનો લેશ ના આણે)…

હા રે રહે બ્રહ્મસ્વરૂપ મતવ્હાલા રે

એવા સંત હરીને…. 
 

(નાના કે મોટા ભજે જે હરીને

મન કર્મ વચને દ્રઢ કરી ને)…

હારે તેને પોતાના કરતાં જાણે સારારે

એવા સંત હરીને….
 

(એવા તે સંતને વસીએ રે પાસે

જનમ મરણનો સંભવ નાસે)…

હારે વરસે અખંડ તે બ્રહ્મરસ ધારા રે

એવા સંત હરીને…. 
 

(એવા સંતને સેવે જે પ્રાણી

પ્રેમ પ્રતી તિ ઉરમાં રે આણી)…

હારે પ્રેમસખી કે ઉતારે ભવપાર રે

એવા સંત હરીને…. 
 

Premanand Swami Kirtan Mp3 Song and Lyrics

 

Eva Sant Hari Ne Pyara Re English Lyrics

 
Eva sant hari ne pyaara re…2

Ethi ghadiye na rahe vaalo nyaara re…3

Eva sant hari ne pyaara re…2

Mahima Hari no saari pethe jaane

Man abhimaan teno lesh na aane

Ha re rahe brahm swarup mat vaala re

Eva sant hari ne…
 

Naana ke mota bhaje je hari ne

Man karm vachane dradh kari ne

Ha re tene potaana karata jaane saara re

Eva sant hari ne…
 

Eva te sant ne vasiye re paase

Janam maran no sambhav naase

Ha re varase akhand re brahn ras dhaara re

Eva sant hari ne…
 

Eva sant ne seve je praani

Prem prati ti urama re aani

Ha re prem sakhi ke utaare bhav paar re

Eva sant hari ne…
 

Eva Sant Hari Ne Pyara Re mp3 song free download 

 


Leave a Comment