Tamari Murti Vina Mara Nath Re Song Lyrics

તમારી મૂર્તિ વિના મારા નાથ રે, Tamari
Murti Vina Mara Nath Re Lyrics ગુજરાતીમા
,
by Premanad Swami. Latest Mp3 Song of Swaminarayan Kirtan Tamari Murti Vina
2021 Download Gujarati.
 

baps-kirtan-lyrics-mp3-song-free-download

 

Tamari Murti Vina Mara Nath Re Lyrics in Gujarati, Premanand Swami Kirtan 2021  

(તમારી મૂર્તિ વિના, મારા નાથ રે,

બીજુ મને આપશો મા)…2

(હું તો એજ માગુ છુ જોડી હાથ રે

બીજું મને આપશો મા)…2 
 

આપો તમારા જનનો સંગ રે

બીજું મને આપશો મા…2

મારા જીવમા ઉમંગ રે

બીજું મને આપશો મા

તમારી મૂર્તિ વિના….
 

મારા ઉરમાં કરો નિવાસ રે ….

બીજું મને આપશો મા…2

મને રાખો રસીયા તમ પાસ રે

બીજું મને આપશો મા

તમારી મૂર્તિ વિના…. 
 

અરજી દયા નિધિ દેવ રે

બીજું મને આપશો મા…2

આપો ચરણકમલની સેવ રે

બીજું મને આપશો મા

તમારી મૂર્તિ વિના…. 
 

કરો ઇતર વાસના દૂર રે

બીજું મને આપશો મા…2

રાખો પ્રેમાનંદને હજૂર રે

બીજું મને આપશો મા

તમારી મૂર્તિ વિના…. 
 

Mp3 Song and Lyrics of Baps Kirtan, Premanand Swami Bhajan

 
 

Swaminarayan Kirtan, Tamari Murti Vina English Lyrics

 
Tamari murti vina mara nath re

Biju mane aapasho ma

Hu to ej maagu chhu Jodi haath re

Biju mane aapasho ma
 

Aapo tamaara jan no sang re

Biju mane aapasho ma

Maara jiv ma ej umang re

Biju mane aapasho ma

Tamaari murti vina…
 

Maara urma karo nivaas re

Biju mane aapasho ma

Mane raakho rasiya tam paas re

Biju mane aapasho ma

Tamaari murti vina…
 

E j araji daya didhi dev re

Biju mane aapasho ma

Aapo charan kamal ni sev re

Biju mane aapasho ma

Tamaari murti vina…
 

Karo ittar vaasana dur re

Biju mane aapasho ma

Raakho premamand ne hajur re

Biju mane aapasho ma

Tamaari murti vina…
 

Mp3 Song of Tamari Murti Vina Geet Free Download for Mobile Phones

Leave a Comment