Majboor Lyrics in Gujarati Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, April 25, 2022

Majboor Lyrics in Gujarati Rakesh Barot

Majboor Lyrics | Rakesh Barot Latest Gujarati Love Song Lyrics

મજબૂર, Majboor Lyrics in Gujarati: song is sung by Rakesh Barot. “Majboor” lyrics is written by Ketan Barot, Music of this love song is given by Ravi Nagar and Rahul Nadiya. Music Video is released by Saregama Gujarati. 

Majboor Lyrics in Gujarati Rakesh Barot

મજબૂર ગુજરાતી લિરિક્સ

હોવાતે વાતે તે તો કર્યો મજબૂર
હોવાતે વાતે તે તો કર્યો મજબૂર
તોયે દગો કર્યો શું હતી ભૂલ
હવે જતી રે મારી નજારોથી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ

હોપ્રેમ કરી ને હૂતો પછતાણો
ક્યાંય નો ના રહ્યો હવે હું તો હલવાણો
હેતેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખ
તેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખ...
હવે જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ

હોમાંગ્યું તે પોણી મેં તો આપ્યું તને દૂધ રે
તોય કેમ ભૂલી તેતો વાલી દીધી પુઠ રે
ખબર ના પડી તને શેની હતી ભૂખ રે
કરવું હોય કર આપી તને છૂટ રે
પાછી પાની કરી દીધી હવે મેં તારાથી
તારા જોડે રેવાશે નહિ હવે રે મારાથી
હોહવે નઈ થવ હું કદી મજબૂર
હવે નઈ થવ હું કદી મજબૂર...
જા જતી રે મારી નજરો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ

હોચુક્યો નથી કોઈ હું પ્રેમ ની ફરજ રે
તોય બદલા માં મળ્યું દિલ ને દર્દ રે
હોદગો કરવામાં તે વટાવી દીધી હદ રે
તારે ને મારે હવે પતી ગયા સબંધ રે
હોકવશું તને બે હાથ રે જોડી ને
મારી જોડે આવતી ના કદી તું વળી ને
હું તો એકલો પડયો રડયો રે ભરપૂર
હું તો એકલો પડયો રડયો રે ભરપૂર...
હવે જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ....
 

Majboor Lyrics English Translate

Ho… Vaate vaate te to karyo majboor
Ho… Vaate vaate te to karyo majbur
Toye dago karyo shu hati bhul
Have jati re maari najaro thi door
Teto jivan maaru kari didhu dhool
Teto jivan maaru kari didhu dhool

Ho… Prem kari ne huto pachhataano
Kyay no na rahyo have hu to halvaano
Te to aapyu mara dil ma ghanu dukh
Te to aapyu mara dil ma ghanu dudkh
Have jati re maari najaro thi door
Teto jivan maaru kari didhu dhool
Teto jivan maaru kari didhu dhool

Mangyu te poni me to aapyu tane dudh re
Toy kem bhuli teto vaali didhi puth re
Khabar na padi tane sheni hati bhukh re
Karvu hoy ae kar aapi tane chhut re
Pachhi paani kari didhi have me taarathi
Tara jode revashe nahi have maraathi
Ho… Have nai thav hu kadi majboor
Have nai thaav hu kadi majboor
Ja jati re maari najaro thi door
Teto jivan maaru kari didhu dhul
Teto jivan maaru kari didhu dhool

Chukyo nathi koi hu prem ni paraj re
Toy badla ma malyu dil ne aa dard re
Dago karvama te to vataavi didhi had re
Tare ne maare have pati gaya sabandh re
Ho… Kavshu tane be haath re jodi ne
Maari jode aavati na kadi tu vali ne
Hu to ekalo padyo radyo re bharpoor
Hu to akalo padyo radyo re bharpoor
Have jati re maari najaro thi door
Teto jivan maaru kari didhu dhool
Teto jivan maaru kari didhu dhul

Gujarati Love Song of Rakesh Barot Lyrics 2022

 
Majboor Song Online Mp3
Download File