Nafrat Ne Layak Thai Gaya Song Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, November 25, 2021

Nafrat Ne Layak Thai Gaya Song Lyrics

Nafrat Ne Layak Thai Gaya Lyrics in Gujarati

નફરત ને લાયક થઇ ગયા, Nafrat Ne Layak Thai Gaya Lyrics sung by Rakesh Barot. Nafarat Ne Layak Thai Gaya is Rakesh Barot New Gujarati Bewafa Song 2021. This Gujarati Bewafa song lyrics written by Hitesh Sobhasan, music given by Mayur Nadiya and video song featured by Rakesh Barot, Dharmesh Joshi and Ishika Toriya. 

image of rakesh barot new gujarati bewafa song 2021

નફરત ને લાયક થઇ ગયા લિરિક્સ ગુજરાતી

 

જે પ્રેમને લાયક હતા એ, નફરત ને લાયક થઇ ગયા
હારે હરવા ફરવા વાળા મનનાં મેલા થઇ ગયા….2
દિલથી દિલમાં રેવા વાળા દિલનાં વેરી થઇ ગયા
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા….2
ઓ શું કેવું એમને જે કસામાં એ ના રહ્યા
શું કેવું એમને જે કસામાં એ ના રહ્યા
નસીબ ઉપર પાણી ફેરવીને જતા રહ્યા
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા... 

 

(ઓ માંગ્યો હતો પ્રેમ થોડો એનાથી, અમે એનાથી
બાંધી લીધો મને એમને વેરથી)...૨
ઓ મોઢે હારુ બોલવા વાળા નીકળ્યા દગાળા
મોઢે હારુ બોલવા વાળા નીકળ્યા દગાળા
દિલમાં કાટા મને દગા ના રે વાગ્યા...
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા...

(લાખના સપના કર્યાં રાખ ના, તમે રાખ ના
કેમ આવું કરી રહ્યા તમે હખ ના)...૨
ઓ જા તારું સારુ થાય અમે ક્યાં છે રોક્યા
જા તારું સારુ થાય અમે ક્યાં છે રોક્યા
કહીદોને અમે તમને ક્યારે ટોક્યા...
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા
જે પ્રેમને લાયક હતા એ નફરતને લાયક થઇ ગયા...


Nafarat NE Layak Thai Gaya Video Song 

 


Nafrat Ne Layak Thai Gaya Lyrics in English

Je prem ne layak hata ae
Nafrat ne layak thai gaya

Ho… Haare harva farvaa vaala
Man na melaa thai gayaa
Ho… Haare harva farva valaa
Man na mela thai gayaa
Dil thi dil ma reva vaala dil naa veri thai gayaa
Je prem ne laayak hata ae…
Nafrat ne layak thai gaya
Ho Je prem ne laayak hata ae
Nafrat ne laayak thai gaya...
O shu kevu amne je kasha ma ae na rahya
Shu kevu aemne je kasha ma ae na rahya
Nasib upar paani fervi ne jataa rahyaa
Je prem ne laayak hata ae…
Nafrat ne layak thai gaya
Ho… Je prem ne laayak hata ae…
Nafrat ne layak thai gaya...

O maangyo hato prem thodo enathi, Ame enathi
Bandhi lidho mane aemne ver thi
Mangyo hato prem thodo enathi, Ame enathi
Bandhi lidho mane emne ver thi
O modhe haaru bolva vala nekalya dagaala
Modhe haaru bolva vala nekalya dagaala
Dil ma kota mane dagaa na re vagyaa
Je prem ne laayak hata ae…
Nafrat ne laayak thai gaya
Ho… Je prem ne laayak hata ae…
Nafrat ne layak thai gaya...

Ho laakh na sapna karya raakh na, Tame raakh na
Kem aavu kari rahyaa tame hakh na
Ho laakh na sapna karya raakh na, Karya raakh na
Kem aavu kari rahyaa tame hakh na
O ja taaru haaru thay ame kya chhe rokya
Ja taaru haaru thay ame kya chhe rokya
Kahi do ne ame tamne kyaare tokya
Je prem ne layak hataa ae…
Nafrat ne layak thai gaya.... 

 

રાકેશ બારોટના નવા ગુજરાતી બેવફા ગુજરાતી ગીત લિરિક્સ:

 

Nafrat Ne Layak Thai Gaya Song Free Mp3


Download File