Tari Raah Jou Chu Lyrics Gujarati Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, October 23, 2021

Tari Raah Jou Chu Lyrics Gujarati Rakesh Barot

તારી રાહ જોવું છું લિરિક્સ ગુજરાતીમા

તારી રાહ જોવું છું, Tari Raah Jou Chu Lyrics in Gujarati sung by Rakesh Barot. This is Rakesh Barot new Gujarati Bewafa Song 2021 lyrics written by Rajan Rayka and Dhaval Motan. Taari Raah Jovu Chhu music by Jitu Prajapati, Video song released by Saregama Gujarati and featured by Rakesh Barot, Kinjal Patel, Nirav Brahmbhatt, Riya Jaiswal and Rajesh Zaveri. 

Tari Raah Jou Chu Lyrics Gujarati Rakesh Barot

તારી રાહ જોવું છું Lyrics in Gujarati

તમે આવવાના હતા પણ આયા નહી
આવવાના હતા પણ આયા નહી
આવી જાને હું તો તારી રાહ જોઉ છુ
મને મળવાના હતા પણ મળ્યા નહી
મળવાના હતા પણ મળ્યા નહી
આવી જાને હું તો તારી રાહ જોઉ છુ
(વાયદા તારા ખોટા પડે છે
આવુ કરીને તને શુ મળે છે)….2
તમે આવવાના હતા પણ આયા નહી
આવવાના હતા પણ આયા નહી
આવી જાને હુ તો તારી રાહ જોઉ છુ......

હો યાદના આંખે આવી ગયા આંસુ
વર્ષો વીત્યા પણ જોયુ ના પાસુ
હો મજા નથી આવતી જીવન મોળુ લાગે છે
તારા સાથની એ દવા માંગે છે
(ખબર નહિ તારા મનમાં સુ ચાલે
આજે મળવું છે ના કહેતી કાલે)....૨
આવવાના હતા પણ આયા નહી
આવવાના હતા તમે આયા નહી
આવી જાને હું તો તારી રાહ જોઉ છુ
હવે આવી જાને હું તો તારી રાહ જોઉ છુ......

ગયા તે ગયા કદી પાછા ના આયા
ના તમે આયા ના અમને બોલાયા
હો બેવફા થઈને જાણે અમને ભુલાવ્યા
કઈ દેને કેમ આવા દિવસો બતાવ્યા
(હો મળવાનું કેમ તમે માંડી વાળો છો
દિલ અને સપનાને કેમ બાળો છો)...૨
તમે આવવાના હતા પણ આયા નહી
આવવાના હતા પણ આયા નહીં
આવી જાને હું તો તારી રાહ જોઉં છું
મને મળવાના હતા પણ મળ્યા નહીં
મળવાના હતા પણ મળ્યા નહી
આવી જાને હું તો તારી રાહ જોઉ છુ
તું આવી જાને હું તો તારી રાહ જોઉ છુ…
 
રાકેશ બારોટના બેવફા ગુજરાતી ગીત ૨૦૨૧, Rakesh Barot Latest Gujarati Bewafa Song Lyrics 2021, રાકેશ બારોટના ગુજરાતી બેવફા ગીત, Rakesh Barot New Bewafa Gujarati Song Lyrics 
 
Tari Raah Jou Chu Video Song Lyrics Rakesh Barot
 

Tari Raah Jou Chu Lyrics in English

Tame avvana hata pan aavya nahi
Avvana hata pan aavya nahi
Aavi jaane hu to taari raah jou chu
Mane malvana hata pan malya nahi
Malvana hata pan malya nahi
Aavi janae hu to tari raah jou chu
Ho vayaada taara khota pade chhe
Aavu kari ne tane shu male chhe
Vayada tara khota pade chhe
Aavu kari ne tane shu male chhe
Tame avvana hata pan aavya nahi
Avvana hata pan aavya nahi
Aavi jane hu to tari raah jou chu
Tu aavi jane hu to tari raah jou chu……

Ho yaad na ankhe aavi gaya aasu
Varsho vitya pan joyu na paachhu
Ho maja nathi aavati jivan molu lage chhe
Taara saath ni ae dava maage chhe
(Ho khabar nahi taara man ma shu chaale
Aaje malavu chhe na kaheti kale)…..2
Ho avvana hata pan aavya nahi
Avvana hata tame aavya nahi
Aavi jaane hu to tari raah jou chu
Have aavi jaane hu to tari raah jou chu….

Ho gaya te gaya kadi paachha na aaya
Na tame aaya na amane bolaaya
Ho bewafa thai ne jane amane bhulaaya
Kai dene kem aava divaso bataaya
(Ho malvanu kem tame maandi vaalo chho
Dil ane sapana ne kem baalo chho)….2
Ho avvana hata pan aavya nahi
Avvana hata tame aavya nahi
Aavi jaane hu to tari raah jou chu
Have aavi jaane hu to tari raah jou chu…. 
 

Rakesh Barot Latest Bewafa Gujarati Song Lyrics 2021

 
Tari Raah Jou Chu Song Free Mp3
 
Download File