Tu Tarase Prem Maate Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, October 23, 2021

Tu Tarase Prem Maate Lyrics Rakesh Barot

તું તરસે પ્રેમ માટે લિરિક્સ ગુજરાતીમાં

તું તરસે પ્રેમ માટે, Tu Tarase Prem Maate Lyrics in Gujarati sung by Rakesh Barot. This is Rakesh Barot new bewafa gujarati song lyrics written by Ketan Barot, Music given by Vishal Vagheshwari and Sunil Vagheshwari and Tu Tarase Prem Maate video song presented by Saregama Gujarati. 
 
Tu Tarase Prem Maate Lyrics Rakesh Barot

તું તરસે પ્રેમ માટે Lyrics in Gujarati 

મારા પ્રેમને ઠુકરાવી અપમાન તે કર્યુ
મારા પ્રેમને ઠુકરાવી અપમાન તે કર્યુ….2
તુ તરસે પ્રેમ માટે તને હું નહી મળુ
હો મારા દિલને સળગાવી રાખ તે કર્યુ
તું તરસે પ્રેમ માટે તને હુ નહી મળુ
જા તને નઈ મળુ, જા હું નઈ મળુ
જા તને નઈ મળુ, જા હું નઈ મળુ
મારૂ દિલ દુભાવીને તને શુ મળ્યુ
દિલ દુભાવીને તને શુ મળ્યુ
દર્દ આ જુદાઇનુ મુજને મળ્યુ
તું તરસે પ્રેમ માટે તને હું નહી મળુ
તું તરસે પ્રેમ માટે….

હો મને છોડી ને જાનુ ભલે તુ ખુસ છે
પણ મને તારો પ્રેમ મને હજુયે મહેસુસ છે
જિંદગીમાં જાનુ મને બધી વાતે સુખ છે
પણ દિલ તોડ્યું તેતો એનું મને દુઃખ સે
જા તને નઈ મળું જા હું નઈ મળુ
જા તને નઈ મળું જા હું નઈ મળુ
તારા પગલામાં મે પગલું મે ભર્યુ
તારા પગલામાં મેં પગલું મે ભર્યુ
તોય કેમ તે છેવટે કેમ મોઢું ફેરવ્યુ
તું તરસે પ્રેમ માટે તને હું નહી મળુ
હો તું તરસે પ્રેમ માટે....  

એક એક દાડો તારો થાશે વરહ જેવો
ત્યારે હમજાસે તને ગમ હોઈ કેવો
મારા જોડે રહેવાની પડી તને ટેવો
યાદ કરીશ તો થાશે નોતો જેવો તેવો
જા તને નઈ મળુ જા હુ નઈ મળુ
જા તને નઈ મળુ જા હુ નઈ મળુ
તને સમજાશે ત્યારે થઇ જાશે મોડુ
તને સમજાશે ત્યારે થઇ જાશે મોડુ
દિવસને રાત તને આવશે રોડુ  
તું તરસે પ્રેમ માટે તને હું નહી મળુ
જા તને નઈ મળું જા હું નઈ મળુ
જા તને નઈ મળું જા હું નઈ મળુ
તું તરસે પ્રેમ માટે તને હું નહી મળુ
તને નઈ મળું જા હું નઈ મળુ
 
રાકેશ બારોટના બેવફા ગુજરાતી ગીત ૨૦૨૧, રાકેશ બારોટના ગુજરાતી બેવફા ગીત, Rakesh Barot Latest Gujarati Bewafa Song Lyrics 2021, Rakesh Barot New Bewafa Gujarati Song Lyrics 
 
Tu Tarase Prem Maate Video Song Lyrics Rakesh Barot
 
 

Tu Tarase Prem Maate Lyrics in English

Ho maara prem ne thukaravi apmaan te karyu
Ho maara prem ne thukaravi apmaan te karyu
Maara prem ne thukaravi apmaan te karyu
Tu tarase prem maate tane hu nai malu
Ho maara dil ne salagavi ne raakh te karyu
Tu tarase prem maate tane hu nai malu
Ho ja tane nai malu ja hu nahi malu
Ja tane nai malu ja hu nahi malu
Maaru dil dubhaavi ne tane shu malyu
Dil dubhavi ne tane shu malyu
Dard aa judaai nu mujane malyu
Tu tarase prem maate tane hu nahi malu
Ho tu tarase prem maate……

Ho mane chhodi ne jaanu bhale tu khush che
Pan taaro prem mane hajuye mahesus che
Jindagi ma jaanu mane badhi vaate sukh chhe
Pan dil todyu te to enu mane dukh che
Ho jaa tane nai malu ja hu nahi malu
Ja tane nai malu ja hu nahi malu
Ho taara pagala ma me pagalu bharyu
Taara pagaala ma me pagalu bharyu
Toye te chhevate kem modhu fervayu
Tu tarase prem mate tane hu nahi malu
Tu tarase prem mate……

Ho ek ek daado taaro thashe varah jevo
Tyaare samjashe tane gam hoy kevo
Maara jode revaani padi tane tevo
Yaad karish to thashe noto jevo tevo
Ho ja tane nai malu ja hu nahi malu
Ja tane nai malu ja hu nahi malu
Tane hamjashe tyaare thai jashe modu
Tane hamjashe tyaare thai jashe modu
Divas ne raat tane aavashe radu
Tu tarase prem maate tane hu nahi malu
Ho ja tane nai malu ja hu nahi malu
Ja tane nahi malu ja hu nai malu
Tu tarase prem maate tane hu nahi malu
Tu tarase prem maate……
 

Latest Gujarati Bewafa Song Lyrics Rakesh Barot:


Tu Tarase Prem Maate Free Mp3
 
Download File