Huto Pachatano Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, September 18, 2021

Huto Pachatano Lyrics Rakesh Barot

Ho To Pachhatano Lyrics Gujarati – Rakesh Barot New Gujarati Bewafa Song 2021

હુ તો પછતાણો ગુજરાતી લિરિક્સ, Huto Pachatano New Gujarati Bewafa Song Lyrics sung Rakesh Barot. Rakesh Barot Bewafa Geet lyrics by Darshan Bazigar, music by Ravi-Rahul, Huto Pachatano video featured by Rakesh Barot, Divya Bhatt and Nirav Kalal and released by Saregama Gujarati. 
 

Huto Pachatano Lyrics in Gujarati

હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને…
(તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને)…2
હુ તો પછતાણો…
હુ તો પછતાણો તને પ્રેમ કરીને….2
(રાત-રાત ભર તારા સપના સતાવે
તારી યાદો મને રોજ તડપાવે)….2
તારી યાદો મને રોજ તડપાવે...
તને મારા દિલથી જુદી કરુ……  
 
માસુમ ચહેરોને દિલમાં તારા દગો હતો
તું આવુ કરસે એ મનેતો ભરોહો નહોતો
હો જીવન મેં નોમે કર્યુ તમે કેમ આવુ કર્યુ
તને ખુશ રાખવા બોલો મે સુ નથી કર્યુ
(હો કાળજા ચીરી નાખ્યા તમે તો અમારા
અરમાન અધુરા પ્રેમના અમારા)...૨
અરમાન અધુરા પ્રેમના અમારા....
હો તને મારા દિલથી જુદી કરુ.....  
 
હો મીઠુ મીઠુ બોલતી ને મનમાં પાપ રાખતી
સાચા જુઠા સોગંધ ખઈને ગળે હાથ રાખતી
મારી જોડે કર્યુ એવુ બીજે ચોય ના કરતી
ખોટા ખોટા પ્રેમના દિલાસા ના આપતી
(જીવથી વધારે તને ચાહતા હતા અમે
તારી બધી વાતને મોનતા હતા અમે)....૨
તારી બધી વાતને મોનતા હતા અમે...
તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને
હુતો પછતાણો
હુ તો પછતાણો તને પ્રેમ કરીને... 
 

રાકેશ બારોટ ગુજરાતી બેવફા ગુજરાતી ગીત લિરિક્સ

 

Huto Pachatano Lyrics English – Rakesh Barot

Tane maara dil thi judi karu kem karine
(Ho tane maara dil thi judi karu kem karine
Tuto mane bhuli bethi jaanu kapat karine)…..2
Huto pachatano….
Huto pachhataano tane prem karine
Ho huto pachatano tane prem kari ne
(Ho rat rat bhar taara sapna sataave
Taari yaado mane roj tadpave)…2
Tari yaado mane roj tadpaave
Tane maara dil thi judi karu kem karine
Tuto mane bhuli bethi janu kapat karine
Huto pachatano…
Huto pachatano tane prem kari ne….2 

Ho maasum chahero ne dil ma taara dago hato
Tu aavu karshe ae mane to bharoho na hato
Ho jivan me nome karyu tame kem aavu karyu
Tane khush rakhava bolo me shu nathi karyu
(Kaalaja chiri nakhya tame to amaara
Armaan adhura prem na amaara)….2
Armaan adhura premna amara...
Tane mara dil thi judi karu…..
 
Ho mithu mithu bolati ne man ma paap rakhati
Haacha jutha sogandh khai ne gale haath rakhati
Ho maari jode karyu aevu bije choy na karati
Khota khota prem na dilaasa na aapati
(Jiv thi vadhare tane chaahta hata ame
Tari badhi vaat ne maanata hata ame)….2
Tari badhi vaat ne maanata hata ame….
Tane maara dil thi judi karu kem karine
Tuto mane bhuli bethi jaanu kapat karine
Huto pachataano…
Ho huto pachatano tane prem kari ne….3 
 
Download File