Nafrat Kare To Yaad Rakhje Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, April 24, 2022

Nafrat Kare To Yaad Rakhje Lyrics Rakesh Barot

Nafrat Kare To Yaad Rakhje Lyrics | Rakesh Barot New Song Lyrics

નફરત કરે તો યાદ રાખે, Nafrat Kare To Yaad Rakhje Lyrics in Gujarati: new gujarati sad song 2022 of Rakesh Barot. Lyrics is written by Darshan Bazigar, music is given by Ravi Nagar and Rahul Nadiya. Music video is featured by Rakesh Barot and Khushbu Shah and released by Saregama Gujarati.
 
Nafrat Kare To Yaad Rakhje Lyrics Rakesh Barot

નફરત કરે તો યાદ રાખે ગુજરાતી લિરિક્સ

હોનફરત કરે છે તો યાદ રાખજે
હોનફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
નફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
જોવા નહિ મળું તને યાદ રાખજે
હોજોવા નહિ મળું તને યાદ રાખજે

હોમજબૂરી નો ફાયદો ઉઠાવ ના તું
હમજી વિચારી ને બોલજે તું
મજબૂરી નો ફાયદો ઉઠાવ ના તું
હમજી વિચારી ને બોલજે તું...
જોવા નહિ મળું તને યાદ રાખજે
હોજોવા નહિ મળું તને યાદ રાખજે

હોહમજ તું હમજવામાં તને ઘણો ફેર છે
કઈ બાબતે તને મારી જોડે વેર છે
તમે જે કરો છો જાનુ કાળો કેર છે
તમારા વગર મારી જિંદગી જાણે ઝેર છે...
તારું જે રાખુશું તારા માટે હારું છે
તારા કરતા ભોળું દિલ જાનુ અમારું છે
તારું જે રાખુશું તારા માટે હારું છે
તારા કરતા ભોળું દિલ જાનુ અમારું છે
જોવા નહિ મળું તને યાદ રાખજે
હોજોવા નહિ મળું તને યાદ રાખજે

ના કરો ગુસ્સો તમે હમજો મારા પ્રેમ ને
દિલ ના તોડો મારુ ખોટું લાગે છે મને
થોડી ઘણી દયા તમે રાખો જાનુ મારા પર
આટલી બધી રીહ કરો ના મારા ઉપર...
ખરા ટાણે આજ પ્રેમી કોમ આવશે
તારા માટે જોજે આતો જીવ આલશે
ખરા ટોણે આજ પ્રેમી કોમ આવશે
તારા માટે જોજે આતો જીવ આલશે
જોવા નહિ મળું તને યાદ રાખજે
હોજોવા નહિ મળું તને યાદ રાખજે

Nafrat Kare To Yaad Rakhje Lyrics in English

Ho… Nafrat kare che to yaad rakhje
Ho… Nafrat kare che to yaad rakhje
Dago karyo chhe to dil ma raakhje
Nafrat kare chhe to yaad raakhje
Dago karyo che to dil ma rakhje
Jova nahi malu tane yaad raakhje
Jova nahi malu tane yaad rakhaje

Ho… Majburi no faaydo uthav na tu
Hamji vichari ne bolaje tu
Majburi no faaydo uthav na tu
Hamji vichaari ne bolaje tu...
Jova nahi malu tane yaad rakhaje
Jova nahi malu tane yaad raakhaje

Hamaj tu hamjava ma tane ghano fer che
Kai baabate tane maari jode ver chhe
Tame je karo chho ae jaanu kalo ker chhe
Tamaara vagar mari jindagi jane zer chhe
Taru je rakhushu ae tara maate haru chhe
Taara karta bholu dil janu aa amaru chhe
Taru je rakhushu ae tara maate haru chhe
Tara karta bholu dil jaanu aa amaru chhe...
Jova nahi malu tane yaad rakhaje
Jova nahi malu tane yaad raakhje

Na karo gusso tame hamjo maara prem ne
Dil na todo maaru khotu lage chhe
Thodi ghani daya tame raakho janu mara par
Atali badhi rih karo na maara upar
Khara tane aaj premi kom aavshe
Taara mate joje aato jiv aalase
Khara tone aaj premi kom aavshe
Taara mate joje aato jiv aalashe...
Jova nahi malu tane yaad rakhaje
Jova nahi malu tane yaad raakhje
Jova nahi malu tane yaad rakhaje

Rakesh Barot Na Nava Gujarati Sad Song 2022

 
Nafrat Kare To Yaad Rakhje Online Mp3
Download File