100 Dada Tara 1 Dado Maro Lyrics Jignesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, April 21, 2022

100 Dada Tara 1 Dado Maro Lyrics Jignesh Barot

100 Dada Tara 1 Dado Maro Lyrics | Jignesh Barot Gujarati Bewafa 2022

૧૦૦ દાડા તારા ૧ દાડો મારો, 100 Dada Tara 1 Dado Maro Lyrics in Gujarati: is latest gujarati sad song song by Jignesh Kaviraj. Lyrics of this song is written by Rajan Rayka and Dhaval Motan, music is composed by Jitu Prajapati, music video id featured by Viral Mevani, Chhaya Thakor, Nirav Brahmbhatt, Pooja Prasad and Megha Goswami and released by Bansidhar Studio.
 
100 Dada Tara 1 Dado Maro Lyrics Jignesh Barot

૧૦૦ દાડા તારા ૧ દાડો મારો ગુજરાતી લિરિક્સ

૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
અરે૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો તારો આવશે રે
હોમને રોવડાવ્યો એવું રોવું તારે પડશે
વારા પછી વારો હૌવનો આવશે રે
હોપાપનો રે ઘડો તારો જે દાડે છલકાશે
એ દાડે તારૂ હગુ કોઈ ના થાશે
અરે૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો હૌવનો આવશે રે
વારા પછી વારો તારો આવશે રે...

હોતારા ઉપર ઓધળો વિશ્વાસ રાખ્યો
તોયે તે જાનુડી મને ચોઈનો ના રાખ્યો
હોતારા સિવાય કોઈના હોમું ના તાક્યો
તોયે તે પ્રેમનો તરસ્યો મને રાખ્યો
હોકરેલા કર્મો તારે ભોગવવા રે પડશે
તારા જેવું બેવફા તને કોક મળશે
અરે૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો હૌવનો આવશે રે
વારા પછી વારો તારો આવશે રે...

હોતારા રે વિશ્વાસે મારા વાણ રે ડુબી જ્યાં
પ્રેમ રે કરીને તમે ચમ રે છુટી ગ્યાં
પ્રેમની લંકા તમે રે લુંટી જ્યાં
બેવફાનાં સંગમાં કરમ રે ફુટી જ્યાં
હેહાચુ કવ તો તને આવી નોતી ધારી
રાખમાં રોળી દીધી જિંદગી જીગાની...
૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો હૌવનો આવશે રે
હોમને રોવડાવ્યો એવું રોવું તારે પડશે
વારા પછી વારો હૌવનો આવશે રે
અરે વારા પછી વારો તારો આવશે રે

100 Dada Tara Ne 1 Dado Maro Lyrics English Version

100 daada tara ne 1 dado maaro
Are… 100 Dada tara ne 1 dado maaro
Vara pachhi varo taro aavshe re
Mane rovdavyo aevu rovu taare padshe
Vara pachhi varo hauvno aavshe re
Paap no ghado tao je dade chhalkashe
Ae daade taru hagu koi na thashe
Are… 100 dada taara ne 1 dado maro
Vaara pachhi varo hauvno aavshe re
Vara pachhi vaaro taro aavshe re...

Ho… Taara upar odhalo vishvas rakhyo
Toye te janudi mane choi no na raakhyo
Ho… Tara sivaay koi na homu na takyo
Toye te prem no tarasyo mane raakhyo
Karela karmo tare bhogava va re padshe
Taara jevu bewafa tane kok malshe
Are… 100 dada taara ne 1 dado maro
Vara pachhi vaaro hauvno aavshe re
Vara pachhi varo taaro aavshe re...

Ho… Taara re vishvase mara van re dubi jya
Prem re karine tame cham re chhuti gyaa
Prem ni lanka tame re lunti jya
Bewafa na sang ma karam re futi jyaa
He… Haachu kav to tane aavi noti dhari
Raakh ma roli didhi jindagi jigani
100 daada tara ne 1 dado maro
Vara pachhi varo hauvno aavshe re
Mane rovdavyo aevu rovu taare padshe
Vaara pachhi varo hauvno aavshe re
Are vara pachhi vaaro taro aavshe re…

New Gujarati Bewafa Song Lyrics of Jignesh Kaviraj

 
Online Mp3 song Of 100 Dada Tara Ne 1 Dado Maro
Download File