Mari Hambhad Lenari Jati Raji Geet Lyrics | Jignesh Barot Latest Gujarati Song Lyrics 2021
મારી હંભાળ લેનારી જતી રહી ગુજરાતી લિરિક્સ, Mari Hambhal Lenari Jati Rahi Lyrics sung by Jignesh Barot, This Gujarati
Sad Song Lyrics wrote by Rajan Rayka and
Dhaval Motan, music composed by Jitu Prajapati.
હો એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ...૨
એના ગયા પછી જિંદગી જાણે પુરી થઇ ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહી
હે મારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈ...૨
મારી હંભાળ લેનારી જતી રે રહી...
(હો રીહામણા મનામણા શુ રે
થઇ ગયા
કીધા વગર એ તો દુર રે થઇ ગયા)...૨
મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ...૨
મારી હંભાળ લેનારી જતી...
હો આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી
એના મારા કપડાનો કલર મેચિંગ કરતી
હો એની ઓઢણીથી મારો પરસેવો રે લૂછતી
ખબર છે મારા માટે પેપળો એ પૂજતી
(હો કોના માટે અમે હવે તૈયાર થઈ ફરશું
શોક બધા છોડી દીધા ઠાઠ નહિ કરશું)...૨
દિલના ચોપડેથી નામ મારુ કમી કરી ગઈ....૨
મારી હંભાળ લેનારી જતી રે રહી
જીજાની હંભાળ લેનારી જતી રે રહી…
હો એની જાતથી વધારે એ ચિંતા મારી કરતી
નશીબ વાળાને આવી પ્રેમિકા રે મળતી
મેં ખાધું કે ના ખાધું એ ખબર બધી રાખતી
રોજ મોડા ઘેર પોચું ત્યાં સુધી જાગતી
(હો પરણીને લાવવી હતી મારા રે ઘરમાં
ખોટ મોટી પડી ગઈ મારા રે જીવતરમાં)...2
મારા અડધા અંગની ધણીઓની હેત ભૂલી ગઈ...૨
મારી હંભાળ લેનારી જતી રે રહી...
હો એના ગયા પછી જિંદગી...
Latest Gujarati Sad Songs Lyrics 2021
Mari Hambhal Lenari Jati Rahi Lyrics in English
Ho aena gaya pachhi jindagi jaane puri
thai gai…2
Aena gaya pachhi jindagi jane puri thai
gai
Maari hambhal lenari jati re rahi
He maara haath maathi sukh ni rekha hati
re gai
Maara hath maathi sukh ni rekha hati re
gai
Mari hambhal lenari jati re rahi
Ho rihaamana manamana shu re thai gaya
Kidha vagar aeto dur re thai gaya
Rihaamana manamana shu re thai gaya
Kidha vagar aeto dur re thai gaya
Mari vat no vihamo mane malya vagar gai
Mari vat no vihamo mane malya vagar gai
Mari hambhal lenari…
Ho adi pothi mast laage aevu mane keti
Aena maara kapdano color matching karati
Ho aeni odhani thi maro parsevo re
luchhati
Khabar chhe maara mate pepado ae pujati
Ho kona maate ame have taiyar thai
farshu
Shok badha chhodi didha thath nahi
karshu
Kona maate have ame taiyar thaine farshu
Shok badha chhodi didhya thath nahi
karshu
Dilna chopade thi naam maaru kami kari
gai
Dilna chopade thi naam maaru kami kari
gai
Mari hambhal lenaari jati re rahi…
Jija ni hambhal lenaari jati re rahi…
Ho aeni jaat thi vaghaare ae chinta mari
karati
Nashib vaala ne aavi premika re malati
Me kaadhu ke na kaadhu ae khabar badhi
rakhati
Roj moda gher pochu tya sudhi jagati
Ho parani ne laavavi hati mara re ghar
ma
Khot moti padi gai maara re jivatar ma
Ho parani ne laavavi hati mara re ghar
ma
Khot moti padi gai maara re jivatar ma
Mara aadadha angni dhaniyoni het bhuli
gai
Mara aadadha angni dhaniyoni het bhuli
gai
Mari hambhal lenari jati re rahi…
Ho aena gaya pachhi jindagi jane…