Prem Karu Chhu Pan Kahi Nathi Shakto
Song Lyrics Jignesh Barota
પ્રેમ કરૂ છુ
પણ કઈ નથી શકતો લિરિક્સ ગુજરાતી, Prem Karu Chhu Pan Kahi Nathi Shakto Lyrics sung by Jignesh
Barota, Latest Gujarati Geet 2021 lyrics written by Rajan rayka – Dhaval motan,
music by Jitu prajapati, presented by Ram Audio.
પણ કઈ નથી શકતો લિરિક્સ ગુજરાતી, Prem Karu Chhu Pan Kahi Nathi Shakto Lyrics sung by Jignesh
Barota, Latest Gujarati Geet 2021 lyrics written by Rajan rayka – Dhaval motan,
music by Jitu prajapati, presented by Ram Audio.
પ્રેમ કરૂ છુ
પણ કઈ નથી શકતો Lyrics in Gujarati
રોજ જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતો
હો રોજ જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતો
જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતો
પ્રેમ કરૂ છુ પણ કઈ નથી શકતો
છે આંખોની સામે, દિલમા જઇ નથી
શકતો
શકતો
આંખોની સામે, દિલમા જઇ નથી શકતો
પ્રેમ કરૂ છુ
પણ કઈ નથી શકતો
પણ કઈ નથી શકતો
હો કહેવાની હિમંત ચાલતી નથી
કુદરત પણ મોકો આ૫તી નથી
હો પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો
એનાથી એક પળ દૂર જઇ નથી શકતો
એનાથી એક પળ દૂર જય નથી શકતો
પ્રેમ કરૂ છુ
પણ કઈ…
પણ કઈ…
ઓ મારા દિલમા જેના માટે પ્યાર છે
એની પાછળ તો આશિકો હજાર છે
હો બવ પ્રેમ કરૂ છુ કહેવુ એકવાર છે
હા પાડસે ના પાડશે આવે એ વિચાર છે
હો હૈયાની વાત જયારે હોઠે લાવુ
એને જોઇને બધુ
ભૂલી જાવુ
ભૂલી જાવુ
હો પ્રેમ કરૂ છુ પણ કઈ નથી શકતો
એ બીજાહરે હસે બોલે જોઇ નથી શકતો
બીજાહરે હસે બોલે જોઇ નથી શકતો
પ્રેમ કરૂશુ પણ કઈ…
હો દર રવિવાર અમે માનતાઓ
માનતા
માનતા
એનો પ્રેમ મળી જાય એવું કગળતા
એના જોડે પૈણવાની માનતાવુ મૌનતા
પણ એ દિલની વાત નથી જાણતા
હો વિચારી રહ્યો છુ મનમાને મનમા
કયારે આવશે એ જીગાના જીવનમા
પ્રેમ કરૂ છુ પણ કઈ નથી શકતો
રોજ જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતો
જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતો
પ્રેમ કરૂ છુ પણ કઈ…
New Gujarati Songs Lyrics of Jignesh Barot 2021