તુ ખુશ થઈને ફરજે, Tu Khush Thai Ne Farje Lyrics ગુજરાતીમા sung by Jignesh Barot. Latest Gujarati Bewafa Mp3 of Jignesh Barot.
Lyrics written by Ketan Barot, music by Mayur Nadiya, Producer Red Velvet Cinema, Present by zee music company.
Tu Khush Thai Ne Farje Lyrics in Gujarati
તુ ખુશ થઈને ફરજે સામે કદી ના મળજે...2
સામે મળે કદી તો...2, મારી હામુ ના જોજે,
તુ ખુશ થઈને ફરજે સામે કદી ના મળજે
કદી યાદ તુ ના કરજે, હસતા મુખેથી ફરજે
સમજનાર કોઈ નથી આ મારા આંસુ ને,
ભુલાવી ના શકતો તારી કીધેલી વાતોને,
દર્દ મળ્યું મુજને આ પ્રેમની રાહોમાં,
જ્યારે તને જોઈ કોઈ બીજાની બાહોમાં,
તડપાવી મારા દિલને...2, કરી તે બેવફાઈ
તુ ખુશ થઈને ફરજે...
પ્રેમ તને કર્યો એ હતી રે નાદાની,
તારા માટે લૂંટાવી મેં મારી જિંદગાની,
દિલ તોડવાની તમે કરી મહેરબાની,
રહી ગઈ અધૂરી મારા પ્રેમની કહાની,
પ્રેમના રે નામે...2, કરશું છેટેથી સલામો
તુ ખુશ થઈને ફરજે...
New Bewafa Gujarati Song Of Jignesh Barot
Tu Khush Thai Ne Farje Song Mp3