Tane Pal Pal Sajan Yaad Karu Lyrics Jignesh Barot

Jignesh
Barot Song Tane Pal Pal Sajan Yaad Karu Lyrics 2021

તને પળ પળ સાજણ યાદ કરુ, Tane Pal
Pal Sajan Yaad Karu Lyrics
sung by Jignesh Barot, Latest Gujrati Geet. Music by
Manoj Vimal Lyrics by RahulVegad, Music Lable Musicaa Digital, Producer Rahul
Sabnani. 
 

તને પળ પળ સાજન યાદ કરુ
Lyrics in Gujarati

હો તને પળ પળ સાજન યાદ કરુ

મારા દિલને મળવા યાદ કરુ

જટ આવને મારી જાનુડી

હવે કોને હુ ફરીયાદ કરુ

રોઇ રોઇ આંસુ બરબાદ કરુ

જટ આવને મારી જાનુડી

હાદ હામ્ભળજે તુ મારો

બહુ દુખી સે સાજણ તારો

હવે હૈયે બળતો હુ ફરુ

તને પળ પળ સાજન…. 
 

(હો તારા વિનાનો રુદિયો રુવે

નજરૂ નિહાપો નાખે સે

તારો વાલમ વાટુ જોવે

આશા તારી રાખે છે)…

હવે એકલો હુ તડપુ છુ

મારી સાજણ વાટ જોઉ છુ

તને મળવા સજની હુ મરુ

તને પળ પળ સાજન….

 

(હો ના આવે સજણી તુને

પ્રમના સોગંધ આપુ છુ

આંખે યાદમા આંસુ સારુ

આયખુ મારુ કાપુ છુ)…

તુ કેમ ના દોડી આવે

તારો સાજણ મળવા બોલાવે

તારા વીના જીવીને શુ કરુ

તને પળ પળ સાજન…. 
 

જિગ્નેશ બારોટના નવા ગુજરાતી ગીત, લિરિક્સ ૨૦૨૧

 

Tane Pal Pal
Sajan Yaad karu Lyrics in English

Ho tane pal
pal saajan yaad karu

Maara dil ne
malava yaad karu

Jat aavane
maari jaanudi

Have kone hu
fariyaad karu

Roi roi ne
aansu barbaad karu

Jat aavane
maari jaanudi

Saad saambhalje
tu maaro

Bahu dukhi
se saajan taro

Have haiye
balato hu faru

Tane pal pal… 
 

(Ho taara
vina no rudiyo ruve

Najaru nihaapo
naakhe se

Taro vaalam vaatu
jove

Aasha taari
raakhe se)…2

Have ekalo
hu tadapu chhu

Maari saajan
vaatu jou chhu

Tane malava
sajani hu maru

Tame pal pal
saajan…
 

(ho naa aave
sajani tune

Prem na
sogandh aapu su

Aankhe yaad
ma aansu saaru

Aayakhu maaru
kaapu su)….2

Tu kem na
dodi aave

Taro saajan
malava bolaave

Taara vina
jivi ne shu karu

Ho tane pal
pal…

Download File

Leave a Comment