Timepass Puro Thayi Gayo Lyrics Jignesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, April 20, 2022

Timepass Puro Thayi Gayo Lyrics Jignesh Barot

Timepass Puro Thayi Gayo Lyrics | Jignesh Kaviraj

ટાઈમપાસ પુરો થઈ ગયો, Timepass Puro Thayi Gayo Lyrics in Gujarati: This Latest Gujarati Bewafa (બેવફા) song 2022 sung by Jignesh Barot Kaviraj. Lyrics of this song is written by Darshan Bazigar, music is given by Ravi-Rahul, music video id performed by Jignesh Barot and Jyoti Sharma and released by Saregama Gujarati.
 
Timepass Puri Thayi Gayo Lyrics | Jignesh Kaviraj

ટાઈમપાસ પુરો થઈ ગયો ગુજરાતી લિરિક્સ

હોભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
અરેભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
અરેભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો...
 
હોમને ખબર પડી તું હતી રે દિવાની
મારી ના થઈ તું હતી રે બીજાની
અરે ભલે મારો આજ કલર થઈ ગયો
ભલે મારો આજ કલર થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો...
 
હોમેંઠી મેંઠી વાતો તારી કડવી ઝેર લાગી
જુઠા તારા પ્રેમ મો દિલ ગયુ દાઝી
હોદિલ મારુ તોડી ને થઈ શે તું રાજી
હાચા મારા પ્રેમની હરાજી બોલાઈ
હોકોના રે કેવાથી તું સાથ મારો છોડે
મારી હારે કર્યું એવું થાશે તારી જોડે
હોભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો...
 
હો.. ના રઈ લમણાકુટ હવે તારી ચેડે
તમે તો લાવી દિધો મને હાવ છેડે
હોજા રે જા દગાળી કુદરત નઈ છોડે
મારુ સુખ છીંનવેલું નઈ રે તારી જોડે
હોસપના મારા રાખ મો રોળી દીધા તે
બદલા કયા ભવ ના વાળી દીધા તે
અરે ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો...
 

Timepass Puro Thayi Gayo Lyrics in English

Ho… Bhale maaro prem adhuro rayi gayo
Are… Bhale maaro prem adhuro rayi gayo
Bhale maaro prem adhuro rayi gayo
Pan taro timepass puro thayi gayo
Are… Bhale maaro prem adhuro rayi gayo
Bhale maaro prem adhuro rayi gayo
Pan taro timepass puro thayi gayo…
 
Ho… Mane khabar padi tu hati re diwaani
Maari na thayi tu hati re bijani
Are bhale maro aaj color thayi gayo
Bhale maaro aaj colour thayi gayo
Pan taro timepass puro thayi gayo
Pan taro timepass puro thayi gayo…
 
Ho methi methi vaato tari kadvi zer lagi
Jutha tara prem mo dil gayu dazi
Ho…dil maaru todi ne thayi chhe tu raji
Hacha maara prem ni haraji bolayi
Ho… Kona re kevathi tu sath maro chhode
Mari haare karyu evu thase tari jode
Ho… Bhale maro prem adhuro rayi gayo
Bhale maaro prem adhuro rayi gayo
Pan taro timepass puro thayi gayo
Pan taro timepass puro thayi gayo…
 
Ho… Na rayi lamnakut have taari chede
Tame to lavi didho mane haav chhede
Ho.. Ja re ja dagali kudrat nayi chhode
Maaru sukh chinvelu nayi re tari jode
Ho… Sapna maara rakh mo roli didha te
Badla kaya bhav na vaali didha te
Are bhale maaro prem adhuro rayi gayo
Bhale maaro prem adhuro rayi gayo
Pan taro timepass puro thayi gayo
Pan taro timepass puro thayi gayo…
 

Jignesh Kaviraj Na Nava Bewafa Geet Lyrics 2022

 
Online Mp3 of Timepass Puro Thayi Gayo Song
Download File