Ajanya Song Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, February 22, 2022

Ajanya Song Lyrics Rakesh Barot

Ajanya Lyrics in Gujarati | Rakesh Barot Gujarati Bewafa Song

અજાણ્યા, Ajanya song is Rakesh Barot latest gujrati bewafa song 2022. “Ajanya” Lyrics penned by Darshan Bazigar, Music is composed by Ravi Rahul, Video song featured by Arju Limbachiya and Rakesh, Released by Saregama Gujarati
 
Ajanya Song Lyrics Rakesh Barot

અજાણ્યા Lyrics in Gujarati

હોકેમ છો મજામાં સો પૂછો સો
હોકેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો

કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
તમે હળગતામાં દિવાળી ચોપો સો

હેજોણી જોઈ ને અજોણ્યો બનો સો
ચમ મારી જાનુ તમે ઓમ કરો સો

હોકેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
આવા હળગતા માં દિવાળી ચોપો સો...

હોહાલ ના પૂછો હમાચાર ના પૂછો મારા
તારા વગર હાવ હુના જાય દી મારા
હો.. કેમ કરી કઉ તને હાચી વાત દિલની મારા
અધૂરા છે ઓરતા તારા વગર જાનું મારા

હોદિલ ઉપર પથ્થર રાખી ને જીવું છું
તારા વગર જાનું જીવતો મરું છું

હોકેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
એ ચમ હળગતામાં દિવાળી ચોપો સો...

હોતું ની હમજે તો મને બીજું કોણ હમજસે
તારા વગર જાનું કોણ મને હાચવશે
હોદિલ ના દરવાજે નોમ એક તારું છે
તારા વગર મારા જીવન મ અંધારું છે

હોતારા વગર હું તો કોય નથી ભાળતો
રોજ તારી યાદનો દીવો દિલમાં બાળતો

હોકેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
એ જાનુ હળગતામાં દિવાળી ચમ ચોપો સો
એ તમે દાજેલા ને ચમ બાળો સો...
 

Ajanya Lyrics in English

Ho… Kem chho majaama so pucho so
Ho… Kem chho majaama so pucho so
Tame maara haal jono so

Kem chho majama so pucho so
Tame mara haal jono so
Ae… Tame dajela ne cham balo so
Ae… Tame halagata ma divaali chopo so
He… Jaani joi ne ajonya bano so
Cham maari jaanu tame aom karo so...
Ho… Kem chho majaama so puchho so
Tame maara haal jono so
Tame dajela ne cham baalo so
Aava halagata ma divaali chopo so

Ho… Haal na puchho hamaachar na puchho mara
Taara vagar hav huna jaay di mara
Ho… Kem kari kau tane haachi vaat dil ni maara
Adhura chhe orata taara vagar janu mara
Ho… Dil upar patthar raakhi ne jivu chhu
Tara vagar jaanu jivato maaru chhu...
Ho… Kem chho majaama so puchho so
Tame maara haal jono so
Tame dajela ne cham baalo so
Ae cham halagata ma divaali chopo so

Ho… Tu ni hamaje to mane biju kon hamjase
Tara vagar jaanu kon mane hachvase
Ho… Dil na darvaje nom ek taaru chhe
Tara vagar maara jivan ma andhaaru chhe
Ho… Tara vagar hu to koy nathi bhalto
Roj tari yaad no divo dil ma balato
Ho… Kem chho majaama so puchho so
Tame maara haal jono so
Tame dajela ne cham baalo so
Ae janu halagata ma divaali cham chopo so
Ae tame daj... 
 

રાકેશ બારોટના નવા ગુજરાતી બેવફા ગીત લિરિક્સ

 
Ajanya Song Online Mp3
Download File