Roop No Katako Song Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, January 13, 2022

Roop No Katako Song Lyrics

Roop No Katako Lyrics in Gujarati – Rakesh Barot

રૂપ નો કટકો, Roop No Katako Lyrics is sung by Rakesh Barot, presented by Saregama Gujarati. “Roop No Katako” lyrics by Manish Barot, Music by Amit Barot, the music video performed by Rakesh Barot and Chaya Thakor. This is latrest Gujarati Romantic song of Rakesh Barot 2022.  
image of roop no katako rakesh barot new song 2022

રૂપ નો કટકો Lyrics in Gujarati

એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો
એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો
એ ચમ આવું કરો હોમું જોતો નથી
ચમ બોલતો નથી કે બોલાવતો નથી
હેચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે
હેગોંડી મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે
એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો...

હોગાલ ગુલાબી ને હોઠ લાલ લાલ છે
ચહેરો ગોરી તારો કેવો કમાલ છે
હોદિલ મારુ દરિયો ને તુજ મારી નાવ છે
નાજુક દિલ મારુ તુજ પર કુરબાન છે
હેઘણું કેવું છે પણ કેવાતું નથી
ચમ આવું થાય છે હમજાતું નથી
એ અમે એવા ગુના શું કર્યા છે
એ અમે એવા ગુના શું કર્યા છે રિહોમણો શેનો કર્યો છે ગોંડી
હેચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે...

ઓ આટલો પાવર તને શેનો છે છોડી
તારા દીવાના પર રહેમ કર થોડી
હોપ્રેમની કિતાબ તારા વગર છે કોરી
લાગે છે ટોપ તારી મારી રે જોડી
હેનોની વાતમાં રીહાવા નું રેવા દે
બોલ પ્રેમ ના બેચાર મને બોલવા દે
હેવાતો વાતોમાં નખરો કરો છોકરો છો
વાતો વાતોમાં નખરો કરો છો રિહોમણો શેનો કર્યો છે
હેચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે
અમે એવા ગુના શું કર્યા છે રિહોમણો શેનો કર્યો છે
હેવાતો વાતોમાં નખરો કરો છો રિહોમણો શેનો કર્યો છે.

English Lyrics of Roop No Katako Song

Ae roop no tu katko ne jabaro taro latako
Ae roop no tu katako ne jabaro taaro latko
Tane jove je aene laagi jaay jhatako
Ae roop no tu katko ne jabaro taro latako
Tane jove je aene laagi jaay jatako
Ae kem aavu karo homu joto nathi
Cham bolaato nathi ke bolavato nathi
Cham modhu chadai faro chho,
rihomano sheno karyo ee
Gondi modhu chadai faro chho,
rihomano sheno karyo ee...
Ae roop no tu katko ne jabaro taro latko
Tane jove je aene laagi jaay jatako

Ho… Gaal gulabi ne hoth laal laal chhe
Chahero gori taro kevo kamaal chhe
Ho… Dil maru dariyo ne tuj mari naav chhe
Naajuk dil maaru tuj par kurbaan chhe
He… Ghanu kevu chhe pan kevaatu nathi
Cham aavu thay chhe hamjaatu nathi
Ae ame aeva guna shu karya chhe
Ae ame aeva guna shu karya chhe,
rihomano sheno karyo chhe godi
He… Cham modhu chadai faro chho,
rihomano sheno karyo chhe...

O.. Aatalo power tane sheno se chhodi
Tara divana par rahem kar thodi
Ho… Prem ni kitab tara vagar chhe kori
Laage chhe top atari maari re jodi
He… Noni vaat ma rihava nu reva de
Bol prem na bechar mane bolava de
He… Vato vato ma nakharo karo chho… Karo chho
He… Vato vato ma nakharo karo chho,
rihomano sheno karyo chhe
He… Cham modhu chadai faro chho,
rihomano sheno karyo se...
He… Ame aeva guna shu karya chhe,
rihomano sheno karyo chhe..
He… Vaato vaato ma nakharo karo,
chho rihomano sheno karyo se.... 
 
Rakesh Barot Latest Gujarati Romantic Song 2022 | ગુજરાતી ગીત 2022
 
 
Roop No katako Mp3 Song Rakesh barot
Download File