Madhosh Gujarati Song Lyrics Rakesh Barot

મદહોશ | Madhosh
Lyrics
, written by Harjit Panesar. Madhosh New Gujarati Song 2021 sung by Rakesh
Barot
, presented by Saregama Gujrati. Gujarati Romantic song composed by Ravi, Rahul
and video featured by Rakesh Barot and Neha Suthar. 
 

મદહોશ | Madhosh Lyrics in Gujarati, Rakesh Barot



મદહોશ મને કરી ગયા છો,

મદહોશ મને કરી ગયા છો,

તમે મને ગમી ગયા છો

અરે કાતીલ તમારી અદાઓ

નશીલી તમારી આંખો,

દિલની રાણી બની ગયા છો

તમે મને ગમી ગયા છો

હો મદહોશ મને કરી ગયા છો…૨

તમે મને ગમી ગયા છો…૨



અંગ અંગ તમારુ મેહકે છે એવુ

એ ખુશ્બુ નો હુ ઘાયલ થયો,

હો અપ્સરા તમે છો, રૂપની છો રાણી

તમારા આ હુસ્નનો દીવાનો થયો

હો મારી બાહોમાં આવો,

પ્રેમની મોસમ જગાવો

પાગલ તે મને બનાયો

તમે મને ગમી ગયા છો

મદહોશ મને કરી…

 

હોઠોની લાલી આંખોનુ કાજલ

જાણે મને કઈક ઇશારા કરે,

એકવાર આવો અમારી બાહોમા

સારી ઉમરની અમને રાહત મળે

સાચવીને રાખુ સદા

મારા દિલના ઘરમા

મિઠી મિઠી તમારી વાતો

તમે મને ગમી ગયા છો

મદહોશ મને કરી…
 

Rakesh Barot Romantic Gujarati Song 2021 Lyrics and Mp3

 

Rakesh Barot Gujarati Romantic Song, Madhosh Lyrics in English


Madhosh mane kari gaya cho
Tame mane gami gaya cho
Are katil tamaari adaao
Nashili tamaari aankho
Dil ni raani bani gayaa cho
Tame mane gami gayaa cho
Madhosh mane kari gayaa cho
Tame mane gami gayaa cho


Ang ang tamaaru maheke che evu
E khushbuo no hu ghaayal thayo chhu
Apsara tame chho, roopani chho raani
Tamaara aa husn no diwaano thayo
Ho mari bahoma aavo
Prem ni mosam jagavo
Paagal mane te banayo
Tame mane gami gaya chho
Madhosh mane kari….

 

Hotho ni laaki aankho nu kaajal

Jaane mane kaik ishaara kare

Ekavaar aavo amaari baahoma

Saari umar ni amane raahar male

Saachavi ne raakhu sadaa

Maara dil na ghar ma

Mithi mithi tamaari vaato

Tame mane gami gaya chho
Madhosh mane kari….

 

Rakesh Barot
Madhosh Song mp3

Leave a Comment