Afsos Song Lyrics in Gujarati and English - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, February 21, 2022

Afsos Song Lyrics in Gujarati and English

Afsos Lyrics in Gujarati | Rakesh Borot New Gujarati Bewafa Song

અફસોસ, Afasos is Rakesh Barot New Gujarati Bewafa Song 2022. “Afsos” lyrics is written by Darshan Bazigar, Music is given by Ravi Rahul, Music Video is Featured by Rakesh Barot, Ishika Toriya, Amit Shah and Bharat Choudhary and released by Saregama Gujarati.
 
Afsos Song Lyrics Rakesh Barot

અફસોસ Lyrics in Gujarati

હોમારા જખ્મો ને તાજા કરી ગઈ
હોજખ્મો ને તાજા કરી ગઈ
હસતી આખોમાં આંસુ ભરી ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ

હોથશે પછતાવો મને છોડવાનો
પ્રમે ભર્યું દિલ મારુ તોડવાનો
થશે અફસોસ મને છોડવાનો

હોમારા જખ્મો ને તાજા કરી ગઈ
મારા જખ્મો ને તાજા કરી ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ...

હોહકીકત જાણ્યા વગર દિલ તોડયું મારુ
તમે ના વિચાર્યું શું થશે મારુ
હોઘાવ હવે રૂઝાશે નહીં દીધેલા તમારા
કર્મ ના લેખ કાચા પડયા આજ મારા

હોરાત દિવસ ખ્વાબ જોઉં છું તમારા
નીંદર ના આવે મને સપના જોઉં તારા
તમે ના થયા જાનું કેમ રે અમારા

હોમારા જખ્મો ને તાજા કરી ગઈ
હસતી આખોમાં આંસુ ભરી ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ...

હોહતો ઘરે એકલો ને યાદ આવી તારી
તમે તો ભૂલી ગયા ખઈ ને કસમ મારી
તને ના ભુલાવુ ના ભૂલું તારી યારી
તું હતી જાનું જીવથી મને પ્યારી...

હોદિલ ના ધબકારા વધે આજ મારા
તમે ના જાણી શકો જાનુ હાલ મારા
તારા વગર તૂટ્યા દિલ ના તાર મારા

હોમારા જખ્મો ને તાજા કરી ગઈ
હસતી આખોમાં આંસુ ભરી ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ....
 
 

Afsos Lyrics in English

Ho… Maara jakhmo ne taaja kari gai
Ho… Jakhmo ne taaja kari gai
Hasati aankho ma aasu bhari gai
Tu to jata jata janu mane dard dai gai
Tu to jata jata janu mane dard dai gai
Ho… Thashe pachhataavo mane chhodvano
Prem bharyu dil maaru todvano
Thashe afsos mane chhodvano
Ho… Maara jakhmo ne taja kari gai
Maara jakhmo ne taja kari gai
Tu to jata jata janu mane dard dai gai
Tu to jata jata janu mane dard dai gai...

Ho… Hakikat jaanya vagar dil todyu maru
Tame na vicharyu shu thashe maaru
Ho… Ghaav have ruzaashe nahi didhela tara
Karm na lekh kaacha padya aaj mara
Ho… Raat divas khwaab jou chhu tamara
Nindar na aave mane sapna jou taara
Tame na thaya janu kem re amaara
Ho… Mara jakhmo ne taja kari gai
Hasati aankho ma aasu bhari gai
Tu to jata jata janu mane dard dai gai
Tu to jata jata janu mane dard dai gai...

Ho… Hato ghare aeklo ne yaad aavi taari
Tame to bhuli gaya khai ne kasam maari
Tane na bhulavu na bhulu taari yaari
Tu hati jaanu jivthi mane pyari
Ho… Dil na dhabkaara vadhe aaj mara
Tame na jaani shako jaanu hal mara
Tara vagar tutya dil na taar maara
Ho… Mara jakhmo ne taaja kari gai
Hasati aankho ma aasu bhari gai
Tu to jata jata janu mane dard dai gai
Tu to jata jata janu mane dard dai gai…
 

રાકેશ બારોટના નવા ગુજરાતી બેવફા ગીત લિરિક્સ

 
Afsos Song Online Mp3
Download File