Pan Tame Kya Khovai Gaya Lyrics in Gujarati
પણ તમે ક્યાં ખોવાઈ ગયા, Pan Tame Kya Khovai Gaya Lyrics
sung by Jignesh Barot. This is Jignesh Barot Latest Bewafa Gujarati song lyrics
written by Rajan Rayka and Dhaval Motan, music composed by Jitu Prajapati. Pan
Tame Kya Khovia Gaya video song released by Amara Muzik Gujarati and featured
by Jignesh Barot, Sweta Sen, Karan Rajveer and Bharat Chaudhary.
પણ તમે ક્યાં ખોવાઈ ગયા Lyrics in Gujarati
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
બીજુ કોણ ગમ્યુ કે અમે ભુલાઈ ગયા
બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
(રાહ ન જોવું છું પાછી તું આવશે
પેલા જેવો પ્રેમ દિલમાં લાવશે)...૨
ભૂલથી તારા સપના મને જોવાઈ ગયા
ભૂલથી તારા સપના મને જોવાઈ ગયા
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
બીજુ કોણ ગમ્યુ કે અમે ભુલાઈ ગયા
બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
(રાહ ન જોવું છું પાછી તું આવશે
પેલા જેવો પ્રેમ દિલમાં લાવશે)...૨
ભૂલથી તારા સપના મને જોવાઈ ગયા
ભૂલથી તારા સપના મને જોવાઈ ગયા
પણ તમે ક્યાં ખોવાઈ ગયા....૨
અઠવાડિયું મેં પંદર દાડા
તમે બાંધી લીધા વિદાઈના વાડા
મુખડા ધોળાને દિલના કાળા
વેર વિખેર કર્યા પ્રેમના રે માળા
(ત્યાં જ ઉભો છું જ્યાં છોડીને ગયા તા
હમણાં આવું કહીને હાલતા થયા તા)...૨
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા....૨
પણ તમે ક્યાં ખોવાઈ ગયા....૨
હમાચાર સાભળ્યા ને ઢોલ પણ વાગ્યા
વિવાહનું મુરત કાઢ્યું છે તારું
તારા વિના તો શું થશે મારુ
તમે બની જાશો કોકની વહુવારુ
(પારકા પિયુને પડતો મેલજે
વરમાળા તું તો તોડીને આવજે)...૨
રાહ તારી જોવામાં અમે ટેવાઈ ગયા...૨
પણ તમે ક્યાં ખોવાઈ ગયા
બીજું કોણ ગમ્યું કે અમે ભુલાઈ ગયા....૨
પણ તમે ક્યાં ખોવાઈ ગયા....૩
Pan Tame Kya
Khovai Gaya Video Song
Pan Tame Kya Khovai Gaya song lyrics in English
Ho raah taari jova ma ame tevaai gaya
Raah taari jova ma ame tevai gaya
Pan tame kya khovaai gaya
Biju kon gamyu ke ame bhulai gaya
Biju kon gamyu ke ame bhulai gaya
Pan tame kya khovai gaya
Rah na jovu chhu pachhi tu aavshe
Pela jevo prem dil ma laavshe
Rah jovu chhu pachhi tu aavshe
Pela jevo prem dil ma lavshe
Bhul thi taara sapna mane jovaai gaya
Bhul thi taara sapna mane jovaai gaya
Pan tame kya khovaai gaya
Pan tame kya khovaai gaya
Athvadiyu me pandar daada
Tame bandhi lidhya vidai na vaada
Mukhada dhola ne dila na kaala
Ver vikher karya prem na re maala
Tya ja ubho chhu jya chhodi ne gayaata
Hamna avu kahine haalta thayata
Tya ja ubho
chhu jya chhodi ne gayaata
Hamna avu kahine haalta thayata
Raah taari jova ma ame tevaai gaya
Raah taari jova ma ame tevaai gaya
Pan tame kya khovaai gaya
Pan tame kya khovaai gaya
Hamachar hombhalya ne dhol pan vagya
Vivaah nu murat kaadhyu chhe taru
Taara vina to shu thashe maru
Tame bani jasho kok ni vahuvaaru
Paarka piyu ne padto melje
Varmala tu to todi ne aavje
Paarka piyu ne padto melje
Varmala tu to todi ne aavje
Rah taari jova ma ame tevaai gaya
Rah taari jova ma ame tevaai gaya
Pan tame kya khovaai gaya
Biju kon gamyu ke ame bhulai gaya
Pan tame kya khovai gaya....
Hamna avu kahine haalta thayata
Raah taari jova ma ame tevaai gaya
Raah taari jova ma ame tevaai gaya
Pan tame kya khovaai gaya
Pan tame kya khovaai gaya
Hamachar hombhalya ne dhol pan vagya
Vivaah nu murat kaadhyu chhe taru
Taara vina to shu thashe maru
Tame bani jasho kok ni vahuvaaru
Paarka piyu ne padto melje
Varmala tu to todi ne aavje
Paarka piyu ne padto melje
Varmala tu to todi ne aavje
Rah taari jova ma ame tevaai gaya
Rah taari jova ma ame tevaai gaya
Pan tame kya khovaai gaya
Biju kon gamyu ke ame bhulai gaya
Pan tame kya khovai gaya....
Jignesh Barot New Gujarati Sad Song Lyrics
Pan Tame Kya Khovai Gaya Mp3 Download