Mane Harghadi Satave Song Lyrics Kajal Maheriya - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, October 28, 2021

Mane Harghadi Satave Song Lyrics Kajal Maheriya

Mane Harghadi Satave Lyrics in Gujarati

મને હરઘડી સતાવે ગીત લિરિક્સ, Mane Harghadi Satave Lyrics gujarati sung by Kajal Maheriya. This is Kajal Maheriya Latest Gujarati Dard song lyrics penned by Rajesh Solanki, music composed by Ravi Rahul. Mane Harghadi Satave Video Song released by Saregama Gujarati and featured by Hiren Vaghela, Nimi Vaghasiya, Trupti Bengoli and Tushar Bangoli.  
 
image of mane harghadi savate song kajal maheriya
 

મને હરઘડી સતાવે Lyrics in Gujarati – Kajal Maheriya

મને હરઘડી સતાવે, મને હરઘડી રડાવે
હો હરઘડી સતાવે, મને હરઘડી રડાવે
વીતેલી વાતો મને યાદ દેવડાવે
મનને શુ કેહવું મારે યાર
હવે જતો રે રહ્યો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન....2
મને હરઘડી સતાવે, મને હરઘડી રડાવે
વીતેલી વાતો, મને યાદ દેવડાવે...

રે ભગવાન આતે, કેવી દીધી રે સજા
જિંદગીમાં મારી હવે, રહી નથી કોઈ મજા
હો તું પણ કહીને ના ગયો, મારી કઈ છે રે ખતા
મારી ખુદની હાલત જોઈને, મને આવે લજ્જા
હવે કોણ રે સમજાવે, કોઈ વાત એના માને
પ્રેમની કિંમત ને, થોડી પણ ના જાણે
મનને શું કેવું મારે યાર
હવે જતો રે રહ્યો છે દિલદાર
હવે શું કરવા કરે પરેશાન....૨

હો પ્રેમ ભરી જિંદગીને, દુઃખમાં વિતાવી પડી
તારુ કરેલું આજે, મારે ભોગવવું પડે
જિંદગીમાં મળશે બધું, પ્રેમ મારો નહિ રે મળે
સમય છે વીતી ગયો, સમજાવે ના ફરક પડે
સમજાવે ના ફરક પડે...
તું મને છોડીને બસ, જો ખુશ રે રહિ પાવે
ભગવાન ને કહું છું, મારી યાદ પણ ના આવે
મન ને સમજાવ કોઈ યાર
હવે ભૂલી રે ગયો છે દિલદાર
હવે ના કરો મને કોઈ પરેશાન....૩
 
Mane Harghadi Satave Kajal Maheriya Dard Video Song
 

 

Mane Harghadi Satave Song Lyrics in English

Mane harghadi satave, Mane harghadi radave
Ho harghadi satave, Mane harghadi radave
Viteli vaato mane yaad devdave
Aa man ne shu kevu mare yaar
Have jato re rahyo che dildaar
Have shu karva kare pareshaan...2
Mane harghadi satave, Mane harghadi radave
Viteli vaato mane yaad devdave

Ho re bhagawaan aate, Kevi didhi re saja
Zindagi ma maari have, Rahi nathi koi maja
Tu pan kahi ne na gayo, Maari kai che re khata
Maari khudni haalat joi ne, Mane aave lajja
Have kon re samajave, Koi vaat ae na maane
Prem ni kimat ne, Ae thodi pan na jaane
Aa man ne shu kehvu maare yaar
Have jato re rahyo che dildaar
Have shu karva kare pareshaan….2

Prem bhari zindagi ne, Dukh ma vitaavi padi
Taaru karelu aaje, Mare bhogavavu pade
O zindagi ma malashe badhu, Prem maro nahi re male
Samay che viti gayo, Samajave na farak pade
Samajave na farak pade…
Tu mane chodi ne bas, Jo khush re rahi paave
Bhagwaan ne kahu chu, Maari yaad pan na aave
Aa man ne shamjaav koi yaar
Have bhuli re gayo che dildaar
Have na karo mane koi pareshaan....3 
 

કાજલ મહેરિયા દર્દ ગુજરાતી ગીત/Kajal Maheriya Latest Bewafa Song Lyrics

 
Mane Harghadi Satave Song Mp3 Download Online
 
Download File