Gujarat Che Amrut Dhara Lyrics Geeta
Rabari Latest Folk Song 2021
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી લિરિક્સ, Gujarat Che Amrut Dhara Lyrics sung by Geeta Rabari. Gujarat Che Amrut Dhara is Latest Gujarati Folk song of geeta rabari,
lyrics by Sairam Dave, composed by Shivam Gundecha.
ગુજરાત છે અમૃતધારા Lyrics in Gujarati
જય જય ગરવી ગુજરાત….4
જ્યાં સાંજ સવારે ભક્તિ ઈબાદતના,
નિત વાગે નગારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા
જેના સંત ફકીરો ભક્ત સુરાને,
વંદન વારંવારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા
ન્યારા… ન્યારા…2
આ સાવજની ધરતી છે જેના,
હૈયા હિમ્મતવાળા, હૈયા હિમ્મતવાળા
જ્યાં એક બીજાને ચાહે જંખે,
કોઈ ના વિખે માળા, કોઈ ના વિખે માળા
જ્યાં મેહમાનો માટે માથા દે,
દઉં એને ભલકારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા….
આ ચંદ્રની ઉપર ભલે પોંહચતી,
વિશ્વની કોઈપણ જાતિ, વિશ્વની કોઈપણ જાતિ
પણ દુકાન કરશે ચંદ્રની ઉપર,
પેહલો આ ગુજરાતી, પેહલો આ ગુજરાતી
અમે દિલથી જીવીએ, દિલ થી મરીએ,
દિલ દઈ દઈ પરબારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા…..
જ્યાં અસાંજ કચ્છડો ડાલા મથ્થો,
પૂર્વમાં ભાદર ગાજે, પૂર્વમાં ભાદર ગાજે
જ્યાં દક્ષિણ દિશમાં નીર નર્મદા,
પોહચી ઘર ઘર આજે, પોહચી ઘર ઘર આજે
જ્યાં ઉત્તરમાં છે બનાસ,
પશ્ચિમ મહી નદીના ફુવારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા…
હવે ધરમ કોમના થાય ના ભડકા,
બૂરી નજર ના લાગે, બૂરી નજર ના લાગે
હવે આખી દુનિયા ઉઝળી કરવા,
સૌ ગુજરાતી જાગે, સૌ ગુજરાતી જાગે
આ સાંઈ રામ માંગે નભમાં,
ચમકે ગુર્જર ના સિતારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા
ગુજરાત છે અમૃતધારા...૪
ગીતા રબારી નવા ગુજરાતી ગીત લિરિક્સ ૨૦૨૧
Gujarat Che Amrut Dhara Lyrics English
Jay jay garvi Gujarat....૪
Jya sanj savare bhakti ibadat na,
Neet vage nagara
Gujarat che amrut dhaara
Gujarati sauthi nyaara
Jena sant fakiro bhakt sura ne,
Vandan varamvara
Gujarat che amrut dhaara
Gujarati sauthi nyaara
Nyara.. Nyara..2…
Aa saavaj ni dharti che jena,
Haiya himmatwala, Haiya himmatwala
Jya ek bija ne chaahe jankhe,
Koi na vikhe mala, Koi na vikhe mala
Jya mehmano mate matha de,
Dau aene bhalkaara
Gujarat che amrut dhaara
Gujarati sauthi nyaara…
Aa chandra ni upar bhale pohchati,
Vishwa ni koipan jaati, Vishwa ni koipan jaati
Pan dukaan karse chandra ni upar,
Pehlo aa gujarati, Pehlo aa gujarati
Ame dil thi jeevi ae, dil thi mariye,
Dil dayi dayi parbaara
Gujarat che amrut dhaara
Gujarati sauthi nyaraa…
Jya asanjh kutchdo daala mattho,
Purv ma bhaadar gaaje, Purv ma bhaadar
gaaje
Jya dakshin dish ma neer narmada,
Pohchi ghar ghar aaje, Pohchi ghar ghar
aaje
Jya uttar ma che banaas,
Paschim mahi nadi na fuwara
Gujarat che amrut dhaara
Gujarati sauthi nyaara…
Have dharm kom na thaay na bhadka,
Boori nazar na laage. Boori nazar na
laage
Have aakhi duniya ujhali karva
Sau gujarati jaage, Sau gujarati jaage
Aa sairam mange nabh ma,
Chamke gurjar na sitaara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara
Gujarat che amrut dhara…4