Geeta Rabari
Latest Gujarati Song Lyrics Ran Ma Khilve Phool
રણ માં
ખીલવે ફૂલ Ran Ma Khilve Phool Lyrics, Gujarati Devotional Song sung by
Geeta Rabari. Latest Bhakti geet lyrics pened by Rajan Rayka and Dhaval Motan,
Producer Red Velvet Cinema Concept, Director and EditorChanakya A. Thakor.
રણમાં ખીલવે ફૂલ Lyrics ગુજરાતી
હે આભના
ઓઢામણાં, હે ધરતીમાં પાથરણા
હે આભના
ઓઢામણાં, ધરતીમાં પાથરણા
જેનું નથી
જગમાં કોઈ, આસરા માડી તણા
જ્યાં ઊડે
છે એકલી ધૂળ માતા મારી
રણમાં ખીલવે
ફૂલ
જ્યાં ઊડે
છે એકલી ધૂળ માતા મારી
રણમાં ખીલવે
ફૂલ
માતા મારી
રણમાં ખીલવે ફૂલ...
રણની રેતી
દરીયાનું મોતી,
એના દસ્તાવેજ
તારા હાથમાં
ખોયેલું
ખોળતી ઓરતા ઓળખતી,
કરમના કાગળ
માં તારા હાથમાં
કરમના કાગળ
માં તારા હાથમાં
સુખની શિખામણ
ભરોહાની ભલામણ
દુખના પળમાં
વાળીદે દામણ
ના ચૂકવા
પડે કોઈ મૂલ
માતા મારી
રણમાં ખીલવે ફૂલ...
મનમાં ધારો
આભનો તારો
ખોળામાં
આપે ખેલવાને માં
ભાવ હોય
હારો ફૂલનો ભારો
માથે ઉપાડી
આવે મેલવાને માં
માથે ઉપાડી
આવે મેલવાને માં
હો શેર માટીની
ખોટ હોય
ભરતી નહીં
ઓટ હોય
દેવની ડેલીએ
મારેલી જો દોટ હોય
એનું ઉજળું
કરે દે કુલ
માતા મારી
રણમાં ખીલવે ફૂલ...
ગીતા રબારીના નવા ગુજરાતી ગીત લિરિક્સ 2021
Ran Ma Khilve Phool Lyrics in English
He aabh na
odhaamana, he dharati na paathrana
Aabh na
odhaamana, dharati na paathrana
Jenu nathi
jagma koi, aasara maadi tana
Jyaa ude
chhe ekali dhool, maata mari
Ran ma
khilave fool
Jyaa ude
chhe ekali dhool, maata mari
Ran ma
khilave fool
Mata maari
ran ma khilve phool…
Ran ni reti
dariya nu moti
Ena dastaavej
taara haath ma
Kholiyu kholati
orate olakhati
Karam na
kaagal ma taara hath ma
Karam na
kaagal ma taara hath ma
Sukh ni
shikhaman bharohaa ni bhalaaman
Dukh na pal
ma vaali de daaman
Na chukava
pade koi mool
Mata mari ranma
khilve phool…
Man ma dharo
aabh no taro
Kholaama aape
khelava ne maa
Bhaav hoy
saaro fool no bhaaro
Mathe upaadi
aave melvaane maa
Mathe upaadi
aave melvaane maa
Ho sher
maati ni khot hoy
Bharati nahi
ot hoy
Dev ni
deliye maareli jo dot hoy
Enu ujalu
kari de kul
Mata mari ranma
khilve phool…
FAQS Ran Ma
Khilave Phool
1. Who sing Latest
Gujarat Song Ran Ma Khilve Phool?
Geeta Rabari
sing Latest Gujarat Song Ran Ma Khilve Phool.
2. Who write
the lyrics of Ran Ma Khilave Phool gujrati geet?
Rajan Rayka
and Dhaval Motan write the lyrics of Ran Ma Khilave Phool gujrati geet.
3. Who is
producer of Ran Ma Khilve Phool latest gujarati song?
Red Velvet
Cinema is producer of Ran Ma Khilve Phool latest gujarati song.
4. Who released
latest gujarati song Ran Ma Khilve Phool?
Zee Music
Gujarati released latest gujarati song Ran Ma Khilve Phool.