Pardesiya Lyrics Geeta Rabari New Gujarati Song - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, August 23, 2021

Pardesiya Lyrics Geeta Rabari New Gujarati Song

Pardesiya Lyrics Geeta Rabari

પરદેસિયા લિરિક્સ ગુજરાતીમા, Pardesiya Lyrics sung Geeta Rabari. Pardesi Valam Man Vasiya is Latest Gujarati Romantic Song Lyrics by Devraj Adroj and Bharat Ravat. Pardesiya Geet composed by Rahul Munjariya. Pardesiya video song featured by Priya Bhattacharya and Anshul Trivedi and released by Sur Sagar Music.     
 

પરદેસિયા Lyrics in Gujarati

પરદેસી વાલમ મન વસીયા
પરદેસી વાલમ મન વસીયા
પરદેસી વાલમ મન વસીયા
પરદેસી વાલમ મન વસીયા

તારા રંગે રંગાણી, તારા બોલે બંધાણી….2
પરદેશી વાલમ મન વસીયા….
એ હું તો ઘેલી રે…,
હું તો ઘેલી રે બની પરદેસીયા,
એ હું તો ઘેલી રે બની પરદેશીયા,
પેલા હતી હું અજાણી, આશ તુજ થી બંધાણી
પેલા હતી હું અજાણી, આશ તુજ થી બંધાણી
પરદેશી વાલમ મન વસીયા
હું તો ઘેલી રે બની પરદેસીયા,
એ હું તો ઘેલી રે બની પરદેશીયા….

મન કહે વાતો તારા સમણા ભરી દઉં,
બની પડછાયો તારી સાથે રહી લઉં
હો આ જનમારો તારા નામે કરી દઉં,
તુ કાનો હુ રાધા બની જઉં
માનતું નથી મન કેમ રે મનાવું,
મનની વાત તને કેમ રે જતાવું...
હું તો કેવી રે મુંજાણી તારા બોલે રોકાણી,
હું તો એવી રે મુંજાણી વાત હોઠે રોકાણી
પરદેશી વાલમ મન વસીયા
એ હું તો ઘેલી રે
હું તો ઘેલી રે બની પરદેસીયા
એ હું તો ઘેલી રે બની પરદેસીયા...
પરદેશી વાલમ મન વસીયા....૪
 

ગીતા રબારીના નવા ગુજરાતી ગિતો લિરિક્સ


Pardesiya Lyrics in English – Geeta Rabari

Pardesi vaalam man vasiyaa
Pardesi vaalam man vasiyaa
Pardesi vaalam man vasiyaa
Pardesi vaalam man vasiyaa

Taara range rangani taara bole bandhaani
Taara range rangani taara bole bandhaani
Pardesi vaalam man vasiyaa
Ae hu to gheli re..
Hu to gheli re bani pardesiya
Ae hu to gheli re bani pardesiya
Pela hati hu ajaani aash tuj thi bandhani
Pela hati hu ajaani aash tuj thi bandhani
Pardesi valam man vasiya
Hu to gheli re bani pardesiya...

Man kahe vaato taara samna bhari dau
Bani padchhayo taari saathe rahi lau
Ho aa janmaro taara mane kari dau
Tu kaano hu radha bani jau
Maantu nathi man kem re manaavu
Man ni vaat tane kem re jataavu
Hu to aevi re mujaani tara bole rokaani
Hu to aevi re mujaani tara bole rokaani
Pardesi valam man vasiya
Ae hu to gheli re…
Hu to gheli re bani pardesiya
Ae hu to gheli re bani pardesiya...
 
Pardesi vaalam man vasiya
Pardesi vaalam man vasiya
Pardesi vaalam man vasiya
Pardesi vaalam man vasiya
 
Download File