Bhola Tari Bhakti Ma Shakti Lyrics Geeta Rabari - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, August 24, 2021

Bhola Tari Bhakti Ma Shakti Lyrics Geeta Rabari

Bhola Tari Bhakti Ma Shakti Lyrics Geeta Rabati New Shiv Bhajan

ભોળા તારી ભક્તિમાં શક્તિ ગુજરાતી લિરિક્સ, Bhola Tari Bhakti Ma Shakti Lyrics sung by Geeta Rabari. Latest Shiv bhajan 2021 lyrics by Anand Mehra, "BHOLA TARI BHAKTI MA SHAKTI" Gujarati song was composed by Mayur Nadiya and video song features Geeta Rabari and Jimmy Pandya. 
 

ભોળા તારી ભક્તિમાં શક્તિ Lyrics in Gujarati – Geeta Rabari

હરિ ઓમ નમઃ શિવાય
હો દિન દુખીયારો વાળો બાપો
હો ભોળા શંભુ
હો દિન દુખીયારો વાળો બાપો,
વંદન તને દિનરાત રે
હો દિન દયાળો પરમ કૃપાળો,
નંદીનો અસવાર મારો નાથ રે
હો ભોળેનાથ રે હે…..
(
હો ભોળેનાથ રે મે જોઈ તારી શક્તિ રે…2 
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળેનાથ રે મે જોઈ તારી શક્તિ રે
(
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે)…2
 
ઓમ ત્રયમ્‍બકં યજામહે
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્
(
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય)…2
હો ભોળા તારાથી જીવન મારૂ,
તારા હાથમાં કર્મનું તાળું
મારૂ મારૂ હે ભોળા
હો તું તારે કે પાડે ભોળા,
સદાય રહેજો સાથે ભોળા, મારા ભોળા
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય...
ભોળેનાથ રે મે જોઈ તારી દ્રષ્ટિ રે
મારા નાથ રે મે જોઈ તારી દ્રષ્ટિ રે
(
તારી દયાથી જગમાં ખુસીયો વરસતી રે)…2
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે….
 
ઓમ કર્પૂરગૌરં કરુણાવતારં
સંસારસારં ભુજગેન્દ્રહારમ્,
સદા વસન્તં હૃદયારવિન્દે
ભવં ભવાનીસહિતં નમામિ
(
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય)….2
હો શેષ નો ધારી રૂદ્રની માળા,
ચંદ્ર મુગુટ પર ગંગાની ધારા
વહેતી વહેતી ધારા
હો આદિ અનાદિથી તું અવિનાશી,
ભુતો ભવિષ્યથી રહેતો તો કાશી
મારા ભોળા ભંડારી
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય...
ભોળેનાથ રે મેં જોઈ તારી હસ્તી રે….2
તારા એક ઈશારા પર આ દુનિયા ફરતી રે
તારા એક ઈશારા પર આ દુનિયા ફરતી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રે
ભોળા તારી ભક્તિ માં અનેરી શક્તિ રે… 
 

Geeta Rabari Latest Gujarati Devotional Songs Lyrics

 

Bhola Tari Bhakti Ma Shakti Lyrics in English - Geeta Rabari

Ho din dukhiyaro valo baapo
Ho bhola shambhu
Ho din dukhiyaro valo bapo,
Vandan tane din raat re
Ho din dayaalo param krupaalo
Nadino asvaar maaro naath re
Ho bholenath re he…
Ho bholenath re me joi tari shakti re
Bholenath re me joi tari shakti re
(Bhola tari bhakti maa aneri masti re)….3
Bholenath re me joi tari shakti re
(Bhola tari bhakti maa aneri masti re)…2 

“Om tryambakam yajaamahe
Sugandhim pushti vardhanam
Urvaa rukamiv bandhanaan
Mrityormukshiya maamritat”
(Om namah shivaya
Om namah shivaya)…2
Ho bhola taara thi jivan maaru,
Tara haath maa karm nu taalu
Maaru maaru he bhola
Ho tu tare ke pade bhola,
Sadaay rehjo saathe bhola
Maara bholaa
Om namah shivaya
Om namah shivaya...
Bholenath re me joi taari drashti re
Maara naath re me joi taari drashti re
(Taari daya thi jag maa khushiyo varasti re)…2
Bhola taari bhakti maa aneri masti re……
 
“Karpuragauram karunavataram,
Sansarsaram bhujagendraharam
Sadavasantaṁ hrdayaravinde,
Bhavam bhavanisahitam namami”
(Om namah shivaya
Om namah shivaya)….2
Ho shesh no dhaari rudra ni maala
Chandr mugut par gangaani dhaara
Vaheti vaheti dhaara
Ho aadi anaadi thi tu avinashi,
Bhuto bhavishy thi raheto to kaashi
Mara bhola bhandari
Om namah shivaya
Om namah shivaya…
Bholenath re me joi taari hasti re
Bholenath re me joi taari hasti re
Taara ek isharaa par aa duniya farti re
Taara ek isharaa par aa duniya farti re
Bhola taari bhakti maa aneri masti re
Bhola taari bhakti maa aneri shakti re......
 
Download File