Shivji Nu Damru Dam Dam Vage Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, July 12, 2025

Shivji Nu Damru Dam Dam Vage Lyrics in Gujarati

Shivji Nu Damaru Dam Dam Vage Lyrics Shiv Bhajan

શિવજીનું ડમરું ડમ ડમ વાગે લીરીક્સ ગુજરાતીમાં Shivji Nu Damru Dam Dam Vage Lyrics is penned by traditional and performed by many famous gujrati lok gaayak. Shivji Nu Damaru Dam Dam Vage is very popular bolenath bhajan song.  

Shivji Nu Damru Dam Dam Vage Lyrics in Gujarati

શિવજીનું ડમરું ડમ ડમ વાગે Lyrics in Gujarati

શિવજીનું ડમરું ડમ ડમ વાગે
કૈલાશ માં ત્રણ લોક ડોલે ડોલે ડોલે,

ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી નાચે
શિવની સમાધિ તૂટી રે,
ડમરું ડમ ડમ વાગે,

શિવની જટા માં ગંગા બિરાજે
અની માથે મણીધર ડોલે રે,
ડમરું ડમ ડમ વાગે,

નારદજી આવે ને વિણા વગાળે
એ બ્રહ્માજી નગારા વગાડે રે,
ડમરું ડમ ડમ વાગે,

ત્રિશુલ લઈને શિવ તાંડવ નાચે
એ ભૈરવી ધૂન મચાવેરે,
ડમરું ડમ ડમ વાગે,

ચોસઠ જોગણી સંગે મળીને
એ તાળી ના તાલ મિલાવે રે
ડમરું ડમ ડમ વાગે,

એકવીશ કરોડ દેવ જોવાને આવે
એ શિવજીને ફૂલડે વધાવ્યા રે,
ડમરું ડમ ડમ વાગે
 

Shankar Bhagvan Na Lakhela Bhajan 2025