Tu Na Badalati Song Lyrics Gaman Santhal
તું ના બદલાતી લિરિક્સ Tu Na Badlati Lyrics written by Rajan Rayka, Dhaval Motan and sung by Gaman Santhal. Tu Na Badlati is new gujarati sad song 2025 of Gaman Santhal and music is composed by Jitu Prajapati.
તું ના બદલાતી લિરિક્સ ગુજરાતીમાં
તારી જુદાઈ મારો જીવ લઈ જાશે
હો તારી જુદાઈ મારો જીવ લઈ જાશે
તારા ગયા પછી અલી મારું શું થાશે
ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતી
હો ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતી
હો તને ખોવાનો લાગે ડર રે
સીધ જાશે જિંદગી તારા વગર રે
તને ખોવાનો લાગે ડર રે
સીધ જાશે જિંદગી તારા વગર રે
ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતી
હો તારી જુદાઈ મારો જીવ લઈ જાશે
તારા ગયા પછી અલી મારું શું થાશે
ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતી
હો ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતી
હો પ્રેમના પંખી બેઠા એક ડાળે
છોડી ન જાતા તમે મને કોઈ કાળે
હો શળગતિ ચિંતા મરેલાને બાળે
મનની ચિંતા જીવતાને બાળે
હો ભૂલથી જો તારો સાથ છૂટશે
મારા માથે આભ તૂટશે
ભૂલથી જો તારો સાથ છૂટશે
મારા માથે આભ તૂટશે
ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતી
હો તારી જુદાઈ મારો જીવ લઈ જાશે
તારા ગયા પછી અલી મારું શું થાય
ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતી
હો ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતી
હો તારે જુદાઈ નહીં સહેવાય રે
દર્દ અને શબ્દોમાં નહીં કહેવાય રે
હો દિલના દર્દની દવા નહીં થાય રે
એ તો જેને ઘા વાગે એને સમજાય રે
હો એક વાતની રાખજે જા રે
તું છોડી જાશે તો છૂટી જાશે પ્રાણ રે
એક વાતની રાખજે જાણ રે
તું છોડી જાશે તો છૂટી જાશે પ્રાણ રે
ભલે દુનિયા બદલાય ભલી તું ના બદલાતી
હો તારી જુદાઈ મારો જીવ લઈ જાશે
તારા ગયા પછી અલી મારું શું થાશે
ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતી