Tara Dil Ma Rehva Mangu Song Lyrics Kajal Maheriya
તારા દિલ મા રહેવા માગું લિરિક્સ Tara Dil Ma Rehva Mangu Lyrics is written by Satish Dalvadi and sung by Kajal Maheriya. "TARA DIL MA REHVA MAGU" is a Gujarati Love song 2025 of Kajal Maheriya and composed by Rahul and Ravi.
ચાંદની સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચો કણ માગું છું
થોડો સમયને થોડો પ્યાર આપજે
રાતને દાડો વિચારોમાં જાગું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છું
ચાંદની સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચો કણ માગું છું
તુજ એક મારો આખી દુનિયા ભલે તારી
મારા દિલને તારા પ્રેમની બીમારી
દુનિયાને જીતી લવ પણ તારાથી હારી
જીવ કરતાં વાલી મને યારા તારી યાર
મારી આ વાતનો વિશ્વાસ રાખજે
રાતને દાળો બસ એક તને માગું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છુ
ચાંદની સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચો કણ માગું છું
ખુલ્લી કિતાબ છે તું મારા પ્યાર ની કહાની છે
તું મારા તકદીરની મોહબ્બત ના માલિક કરો
મહેરબાની વારેવારે નથી મળતી જિંદગાની
દિલની વાત હવે હોઠ પર લાવજે હામા
જવાબની આશા હું રાખું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માંગુ છું
તારી યાદ માં રેહવાની જગ્યા માંગુ ચુ
ચાંદની સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચો કણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચો કણ માગું છું
થોડો સમયને થોડો પ્યાર આપજે
રાતને દાડો વિચારોમાં જાગું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છું
ચાંદની સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચો કણ માગું છું
તુજ એક મારો આખી દુનિયા ભલે તારી
મારા દિલને તારા પ્રેમની બીમારી
દુનિયાને જીતી લવ પણ તારાથી હારી
જીવ કરતાં વાલી મને યારા તારી યાર
મારી આ વાતનો વિશ્વાસ રાખજે
રાતને દાળો બસ એક તને માગું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છુ
ચાંદની સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચો કણ માગું છું
ખુલ્લી કિતાબ છે તું મારા પ્યાર ની કહાની છે
તું મારા તકદીરની મોહબ્બત ના માલિક કરો
મહેરબાની વારેવારે નથી મળતી જિંદગાની
દિલની વાત હવે હોઠ પર લાવજે હામા
જવાબની આશા હું રાખું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માંગુ છું
તારી યાદ માં રેહવાની જગ્યા માંગુ ચુ
ચાંદની સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચો કણ માગું છું