Gokul Ma Ek Kanudo Kan Lyrics Krishna Garba
ગોકુલમા એક કાનુડો કાન ગુજરાતી લિરિક્સ: Gokul Ma Ak Kanudo Kan is prachin krishna bhajan lyrics by traditional. This Krishna song has sung as kanuda garba geet in navratri utsav and dandiya raas.
ગોકુલમા એક કાનુડો કાન Lyrics in Gujarati
ગોકુલમા એક કાનુડો કાન છે
ત્યા મૂની લઇ હાલો રે સય
વેણુ વાગડે કામધેનુ ચરાવતો
જશોદા નંદજી નો લાલો રે
નંદ નો લાલો છેલ છોગાડો,
મોહન મથુર મુરલીવાળો
સંગે સોહે ગોપ-ગોવાળો,
ત્યા મૂને લઇ હાલો રે.
માથે છે મોરપીંછ કાને છે કુંડલ
હાડલો હેમ નો સોહાવે છે વાહલા
નંદ નો લાલો છેલ છોગાળો
મોહન મધુર મુરલીવાળો
સંગે સોહે ગોપ-ગોવાળો
ત્યા મૂને લઇ હાલો રે