મુજ દ્વારેથી ઓ પંખીડા ગુજરાતી લિરિક્સ - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, February 18, 2023

મુજ દ્વારેથી ઓ પંખીડા ગુજરાતી લિરિક્સ

Muj Dvarethi Oh Pankhida Lyrics in Gujarati

મુજ દ્વારેથી ઓ પંખીડા Muj Dwarethi O Pankhida is new vidayi lagan geet 2023 and sung by Jigneshdada. Lyrics of this vidai song is written by traditional. નવા દિકરી વિદાય લગન ગીત ૨૦૨૩. 

juna dikari viday song lyrics 2023

મુજ દ્વારેથી ઓ પંખીડા Lyrics in Gujarati

મુજ દ્વારેથી ઓ પંખીડા,
હસતા મુખડે જાજો રે
હસતા મુખડે જાજો રે...
વિદાય ટાણે ઓ પંખીડા,
ગીત મધુરા ગાજો રે
ગીત મધુરા ગાજો રે..

પંખી મેળાની આ છે વાતું,
આજે વિખરવાની વેળા રે
આજે વિખરવાની વેળા રે...
કોણ જાણે ક્યારે પાછા,
મળશું સાથ સંગાથે રે
મળશું સાથ સંગાથે રે..

કાળ તણી આ વિદાય સમજી,
ગીત મધુરા ગાજો રે
ગીત મધુરા ગાજો રે...
તમ જવાથી સુના મેદાન,
ઉપવન ગાજી ઉઠયા રે
ઉપવન ગાજી ઉઠયા રે...

યાદ તમારી અમને રે આવશે,
અંતર અમારા સુના રે
અંતર અમારા સુના રે...
હૈયા કેરી ડાળે ડાળે,
સુંદર ફૂલડાં ખીલ્યા રે
સુંદર ફૂલડાં ખીલ્યા રે...

સબસે ઉંચી પ્રેમ સગાઇ,
વાણી થંભી જાજો રે
વાણી થંભી જાજો રે
અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે,
મસ્તી રુદન આ વેળાની
મસ્તી રુદન આ વેળાની...

Muj Dvare Thi O Pankhida Song Lyrics

muj dwaarethi o pankhida
hasata mukhade jaajo re
hasata mukhade jaajo re
vidaay taane o pankhida
geet madhura gaajo re
geet madhura gaajo re...

pankhi melaani aa che vaatu
aaje vikharvani vela re
aaje vikharva ni vela
kon jaane kyaare paacha
malashu sangaathe re
malashu sangaathe re.... 

kaal tani aa vidaay samji
git madhura gaajo re
geet madhura jaago re
tam javaathi suna medaan
upavan gaaji uthya re
upavan gaaji uthya re...

yaad tamaari amane re aavashe
antar amaara suna re
antar amara suna re
haiya keri daale daale
sundar folada khilya re
sundar fulada khilya re...

sabse unchi prem sagaayi
vaani thambhi jaajo re
vaani thambhi jaajo re
agnaani aa kyaathi samaje
masti rudan aa velaa re
masti rudan aa velaa re...
 

Juna Dikari Vidai Lagn Geet Lyrics 2023