કોઇ આપે સોના દાન ગુજરાતી લિરિક્સ - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, February 15, 2023

કોઇ આપે સોના દાન ગુજરાતી લિરિક્સ

Koi Aape Sona Daan Lyrics in Gujarati

કોઇ આપે સોના દાન Koi Ape Sona Dan is prachin KANYA DAN Lagn Geet પ્રાચિન ગુજરાતી લગ્ન ગીત 2023 and Lyrics is written by traditional. Koi Aape Sona Daan Geet Lagn Vidhi Samaye Jyare Mandava ma Dikari na mata pita kanya daan aape che tyare aagit avaay che.

પ્રાચિન ગુજરાતી લગ્ન ગીત 2023
કોઇ આપે સોના દાન Lyrics in Gujarati
કોઇ આપે સોના દાન,
કોઇ આપે રૂપા દાન,
કોઇ આપે દિકરીના દાન,
જતન કરી સાચવજો,
હે જતન કરી સાચવજો,

હે અમારે તો...
અમારે ........... ભાઇ (પિતા) હૈયાના ભોળા
અમારે ........... બેન (માતા) મનડાના ભોળા
એણે દઇ દિધા દિકરીના દાન,
જતન કરી સાચવજો,

અમારે તો....
અમારે ..........ભાઇ (કાકા) મનડા ભોળા
અમારે ...........બેન (કાકી) હૈયાના ભોળા
એણે દઇ દિધા ભત્રીજીનાં દાન,
જતન કરીસાચવજો,
હે જતન કરી સાચવજો

અમારે તો
અમારે ........ભાઇ (મામા) હૈયાના ભોળા
અમારે ........બેન (મામી) મનડા ભોળા
એણે દઇ દિધા ભાણેજ ના દાન,
જતન કરી સાચવજો,
હે જતન કરી સાચવજો

અમારે તો...
અમારે ......ભાઇ (ભાઇ) મનડા ભોળા
અમારે ......બેન (ભાભી) હૈયાના ભોળા
એણે દઇ દિધા બેનીબા ના દાન,
જતન કરી સાચવજો...
 

Koi Aape Sona Daan Lyrics in English

koi aape sona daan
koi aape rupa daan
eva koi aape dikari na daan
he jatan kari saachavjo.........2

he amaare to.....
amaare .........bhai (pita) manda na bhola jo
amare .......ben (mata) haiya na bhola jo
ene dayi didha dikari na daan
he jatan kari saachavjo.........2

he amaare to.....
amaare .........bhai (kaka) manda na bhola jo
amare .......ben (kaki) haiya na bhola jo
ene dayi didha bhatriji na daan
he jatan kari saachavjo.........2

he amaare to.....
amaare .........bhai (mama) manda na bhola jo
amare .......ben (mami) haiya na bhola jo
ene dayi didha bhanej na daan
he jatan kari saachavjo.........2

he amaare to.....
amaare .........bhai (bhai) manda na bhola jo
amare .......ben (bhabhi) haiya na bhola jo
ene dayi didha beniba na daan
he jatan kari saachavjo.........2

દેસી ગુજરાતી લગ્ન ગીત લિરિક્સ ૨૦૨૩

4. Me Janyu Ke Navla Vevai