મેં જાણ્યું કે નવલા વેવાઈ લાખના ગુજરાતી લિરિક્સ - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, February 15, 2023

મેં જાણ્યું કે નવલા વેવાઈ લાખના ગુજરાતી લિરિક્સ

Me Janyu Ke Navala Vevai Lakh Na Lyrics in Gujarati

મેં જાણ્યું કે નવલા વેવાઈ Me Janyu Ke Navala Vevai is juna prachin lagn geet song ભાતીગળ લગન ગીત 2023. Lyrics of this gujrati lagan geet by traditional. 

juna bhatigal marriage song lyrics 2023

મેં જાણ્યું કે નવલા વેવાઈ લાખના Lyrics in Gujarati

મેં જાણ્યું કે નવલા વેવાઈ લાખના રે લોલ
એ તો નિકળ્યા સવા લાખના રે લોલ
સોહે રત્નાકર કેવડો રે લોલ

મેં જાણ્યું કે સાડીયું લાવશે રે લોલ
ઈતો સેલાઓ લાવ્યા સવા લાખના રે લોલ
સોહે રત્નાકર કેવડો રે લોલ

મેં જાણ્યું કે મોતીડા લાવશે રે લોલ
ઈતો હીરલાઓ લાવ્યા સવા લાખના રે લોલ
સોહે રત્નાકર કેવડો રે લોલ

મેં જાણ્યું કે રૂપિયા લાવશે રે લોલ
ઈતો ગીનિયું લાવ્યા સવા લાખની રે લોલ
સોહે રત્નાકર કેવડો રે લોલ

Me Janyu Ke Navala Vevai Lyrics in English

me janyu ke navala vevaai laakh na re lol
ea to nikalya sava laakh na re lol
sohe ratnaakar kevado re lo...

me jaanyu ke saadiyu laavashe re lol
yi to selaao laavya sava laakh na re lol
sohe ratnaakar kevado re lo...

me jaanyu ke motida laavashe re lol
yi to hiralao laavya sava laakh na re lol
sohe ratnaakar kevado re lo...

me jaanyu ke rupiya laavashe re lol
yi to giniyu laavya sava laakh ni re lol
sohe ratnaakar kevado re lo...