Rangai Jaane Rangma Bhajan Lyrics in Gujarati and English - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, July 19, 2022

Rangai Jaane Rangma Bhajan Lyrics in Gujarati and English

Rangai Jane Rang Ma Lyrics | Juna Gujarati Bhajan

રંગાઈ જાને રંગમાં લિરિક્સ ગુજરાતીમા: Tu Rangai Jane Rang Ma is old gujrati bhajan song lyrics by traditional.
 
Rangai Jaane Rangma Bhajan

રંગાઈ જાને રંગમાં Lyrics in Gujarati

રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં
રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ
ક્યારે ભજશું રાધે શ્યામ
શ્વાસ ખૂટશે નાડી તૂટશે,...2
પ્રાણ નહીં રહે તારા અંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

જીવ જાણતો ઝાઝું જીવશું મારૂં છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું જાણ જે...2
જાવું પડશે સંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

સહુ જીવ કહેતા પછી જંપીશુ પહેલા મેળવી લોને દામ
રહેવાના કરી લો ઠામ
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં...2
સહુજન કહેતા વ્યંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલાં ઘરના કામ તમામ
પછી ફરીશું તીરથ ધામ
આતમ એક દી’ ઉડી જાશે...2
તારું શરીર રહેશે પલંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

બત્રીસ ભાતનાં ભોજન જમતાં ભેળી કરીને ભામ
એમાં ક્યાંથી સાંભળે રામ
દાનપુર્ણ્યથી દૂર રહ્યો તું,....2
ફોગટ ફરેશે ઘમંડમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

રંગ રાગમાં ક્યારે રટાશે રહી જાશે આમને આમ
માટે ઓળખ તું આતમ રામ
બાબા આનંદ હરિ ૐ અખંડ છે....2
ભજ તું શિવની સંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

Rangai Jaane Rangma Lyrics in English

Sitaaraam tanaa satasangamaa
Raadheshyaam tanaa tu rangamaa
Tu rangai jaane rangamaa (2)

Aje bhajashu, kaale bhajashu,
Bhajashu sitaaraam, kyaare
Bhajashu raadheshyaam
Shvaas khutashe, naadi tutashe
Praan nahire taaraa angamaa
Tu rangai jaane rangamaa (2)

Jeev jaanato jaaju jivashu,
Maaru chhe aatamaam,
Pahelaa amara kari lio naam
Teddu aavashe, jaamnu jaanje
Jaavu padashe sangamaa
Tu rangai jaane rangamaa (2)

Ghadapan aavashe tyaare bhajishu pahelaa,
Gharnaa kaam tamaam,
Pachi farishu teerath dhaam
Aatam ek din uddi jaashe
Taaru sharira raheshe palangamaa
Tu rangai jaane rangamaa (2)

Rang raagmaa kyaare rataashe,
Rahi jashe aamne aam
Maatte ordakh aatamraam
Baba aananda hari om akhand chhe,
Bhaja tu shivani sangamaa
Tu rangai jaane rangamaa (2)

Batrish jaatnaa bhojana jamataa,
Bheli karine bhaam,
Amaa kyaathi saambhare raam
Daan-punyaa thi dur rahyo tu,
Fogat fareshe ghamandmaa
Tu rangai jaane rangamaa (2)

Sau jeev kahetaa pachi jampishau pahelaa,
Merdwi loone daam,
Rahevaanaa kari lo thaam
Prabhu paddo chhe, kyaa rastaamaa
Sau jan kahetaa vyangamaa
Tu rangai jaane rangamaa (2)

Online Mp3 of Rangai Jane Rang Ma
 
Download File