Hansalo Chalyo Jawano Akalo Lyrics | Prachi Gujarati Bhajan
હંસલો ચાલ્યો જવાનો એકલો લિરિક્સ ગુજરાતીમા: Hansalo Chalyo Javano Aklo is prachin gujarati bhajan lyrics by traditional.
હંસલો ચાલ્યો જવાનો એકલો Lyrics in Gujrati
હંસલો ચાલ્યો જવાનો એકલો રે,
ત્યાં નથી કોઇનો રે સંગાથ
હંસલો ચાલ્યો...
રસ્તો વિકટ ઘણેરો આવશે રે,
ભોમિયા લેજો ૨ સંગાથ
હંસલો ચાલ્યો...
સદગુરૂ સાચો રસ્તો બતાવશે રે.
જો જે ભૂલી ના જાતાં વાટ
હંસલો ચાલ્યો...
ભાથું ભક્તિ તણું તમે બાંધજો રે,
ત્યાં નથી વાણિયા કેરા હાટ
હંસલો ચાલ્યો...
જેટલો વખત ભજનમાં ગાળીયે રે,
તેટલો ચોપડે જમા થાય
હંસલો ચાલ્યો...
સગાવાલાઓ માયા લુટવા રે,
બારમાને દહાડે લાડવા ખાય
હંસલો ચાલ્યો...
સાચો સગો છે નંદજીનો લાલજી રે,
મારી બાજી બગડી જાય
હંસલો ચાલ્યો...
Hansalo Chalyo Javano Eklo Lyrics in English
Hansalo chaalyo jawano aklo
Tya nathi koi sangaath
Hansalo chalyo javano
Rasto vikat ghanero aavashre re
Bhomiya lejo re sangaath
Hasnalo chalyo jawano
Sadguru saacho rasto bataavshe re
Jo je bhuli na jaata vaat
Hansalo chalyo javano
Bhathu bhakti tanu tame baandhajo re
Tya nathi vaaniya kero haat
Hasnalo chalyo jawano
Jetalo vakhat bhajan ma gaaliye re
Tetalo Chopade jama thaay
Hasnalo chalyo jawano
Saga waalao maaya lutawa re
Baarmaane dahaade laadava khaay
Hasnalo chalyo jawano
Saacho sago che nandaji no laalji re
Maari baaji bagaadi jaay
Hasnalo chalyo jawano
Prachin Gujarati Bhajan na Lyrics
1. Aankh Mari Ughade
2. Tara Aanganiya Puchine Koi
3. Aatlo Sandesho Mara Gurujine
Online Mp3 of Hansalo Chalyo Jawano Aklo