He Ji Tara Anganiya Puchhine Koi Aave Lyrics
તારા આંગણિયા પૂછીને કોઇ આવે લિરિક્સ ગુજરાતીમા: Tara Anganiya Puchine is prachin gujrati bhajan and lyrics by traditional.
તારા આંગણિયા પૂછીને કોઇ આવે Lyrics in Gujarati
એ જી તારા આંગણિયા પૂછીને કોઇ આવે રે,આવકારો મીઠો આપજે હો જી.
એ જી તારે કાને રે સંકટ કોઇ સંભળાવે રે,
બને તો થોડુ કાપજે હો જી.
માનવીની પાસે કોઇ માનવી ન આવ રે,
એ જી તારા દિવસની પાસે દુ:ખિયા આવે રે
આવકારો મીઠો આપજે હો જી.
કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે,
એ જી અને ધીરે ધીરે બોલવા તું દેજે રે
આવકારો મીઠો આપજે હો જી.
વાત એની સાંભળીને આડું નવ જોજે રે,
એ જી અને માથું રે હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો આપજે હો જી.
કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એ જી એને ઝાંપા રે સુધી મેલવાન તું જાજે રે
આવકારો મીઠો આપજે હો જી.
Tara Aanganiya Puchhine Jo Koi Aave Lyrics in English
He ji tara anganiya puchine koi aave reaavkaro mitho aapaje ho ji
He ji tare kaane re sankat koi sambhalaay re
Bane To Thodu Kaapje ho ji
Maanavi ni paase koi manavi na aave re
He ji tara divas ni pase dukhiya aave re
Aavkaro mitho aapaje ho ji
Kem tame aavya cho em nav kahejo re
Heji ane dhire dhire bolava tu deje re
Aavkaro mitho aapaje ho ji
Vaat eni saambhaline aadu nav joje re
Heji ane maathu re halaavi hokaaro deje re
Aavkaro mitho aapaje ho ji
Kaag ene paani paaje saathe besi khaaje re
Heji ene jaapa re sudhi melavane tu jaaje re
Aavkaro mitho aapaje ho ji
Juna Gujarati Bhajan Lyrics
1. Aatlo Sandesho Mara Gurujine Kejo
2. He Manav Vishwas Karile
3. Kaan Chadya Kadam Ne Daal
Online Mp3 of Tara Aanganiya Puchine Koi Aave